Browsing: VIJAY RUPANI

સાંજે ૭.૩૦ કલાકે મુખ્યમંત્રી  ગણપતીજીની આરતી ઉતારશે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ આગામી સોમવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શહેરમાં અલગ અલગ ગણેશ મહોત્સવમાં હાજરી આપશે અને…

રાજ્ય સરકાર દ્વારા કેરોસીન મુક્ત ગુજરાત બનાવવા પુરવઠા વિભાગને આદેશ કરાયો છે અને તેની જોરશોરથી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તેના ભાગરૂપે ‘ધુમાડા મુક્ત રાજકોટ’ બનાવવા…

રૂપાણી સરકારે ખેડુતોને પાકવીમાની લોલીપોપ પકડાવી: હાર્દિકના આકરા પ્રહારો જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે ચાલતી શિવપુરાણના પૂર્ણાવૃતિ પ્રસંગે હાજરી આપવા આવેલા પાટીદાર યુવાને સરકારને આડે હાથે લીધી…

દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું રાજકોટમાં ટુંકુ રોકાણ: શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજને ત્યાં ભોજન સમારંભમાં હાજરી આપી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે બપોરે રાજધાની…

રાજય સરકારે યુવાનોને જ્ઞાનની વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર રાખવા સુદર્શનચક્રરૂપી ટેબલેટ આપ્યું છે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ગુજરાતના યુવાઓને જ્ઞાનની વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર રહેવાનું આહવાન કરી કહ્યું…

આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી.  રવિશંકર મહારાજે બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત…

રૂ ૮ હજારનું ટેબલેટ સરકાર દ્વારા રૂ.૧ હજારમાં ફાળવાશે: ૩.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજનાનો લાભ મળશે ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે નમો ઈ-ટેબલેટનો વિતરણ સમારોહ…

આજે રાજયપાલ ઓ.પી. કોહલીનો જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયપાલ કોહલીને રાજભવનમાં મળ્યા હતા. અને તેમને દીધાયુ અને સ્વસ્થ તંદુરસ્ત જીવનની શુભકામના પાઠવી હતી.

સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના ભાજપના આગેવાનો ‘કમલમ્’ ખાતે ઉપસ્થિત રહ્યા: ચુંટણીના આગલા દિવસે રાજયસભાની ત્રણ બેઠકો કબજો કરવા ચર્ચા આવતીકાલે રાજયસભાની ચુંટણી યોજાવાની…

રાહુલને બુલેટપ્રુફ કારની ઓફર છતા ખાનગી કાર પસંદ કરી: મુખ્યમંત્રી રૂપાણી પૂરપીડિત બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ફોર્ચ્યુનર કાર ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો…