Abtak Media Google News

 

Advertisement

તાલાલાના રમળેચી  રોડ  ઉપર હીરણ નદીનાં પુલ પાસે  આવેલ કુરેશી  બાગ આવેલ છે જે ચાલીસ વીઘા જમીનમા પથરાયેલ છે . જે બાગ બગીચાની  સાર સંભાળ ગફાર ભાઈ રાખે છે .

Screenshot 10 3

 

તેની પાસે  બાવન સો જાતની વનસ્પતિઓના છોડ છે . ગફાર ભાઈના રોપા અને છોડ દેશ વિદેશમાં મોકલે છે .  ગફારભાઈને પૂર હોનારતમાં આખા બગીચામાંથી  60 ટકાનુ નુકસાન સહન કરવુ પડેલ  છે .

Screenshot 11 5

છતાં તે  તેઓએ એક પણ સહાઈ વિના કુરેશી બાગ પહેલા હતી એના કરતાં વધુ સારું કરી નાખ્યું હતું . હવે તે પહેલા કરતાં પણ વધારે વેચાણ કરે છે .

Screenshot 12 6

અતુલ કોટેચા 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.