Abtak Media Google News

ટોલ ડાર્ક હેન્ડસમ બોયને જોઈને છોકરીઓના મનમાં શું ચાલે છે. સુંદર છોકરીઓને જોઈ જેવું છોકરાઓ વિચારે છે એવું જ છોકરીઓ પણ હેન્ડસમ છોકરાને જોઈને વિચારે છે.

  • આ જાણી તમને નવાઈ લાગશે કે છોકરીઓના મનમાં કંઈક આવું ચાલતું હોય છે:
  • તેની તો ઘણી બધી ગર્લફ્રેન્ડ હશે, મારી તરફ તો નજર પણ નહીં નાંખે.
  • કાશ, એ મારો બોયફ્રેન્ડ બની જાય.
  • એ ખરેખર હોટ છે, પરંતુ શું એ એટલો સમજદાર પણ હશે જેટલા હેન્ડસમ છોકરા હોવા જોઈએ.
  • કેવી હશે એની ગર્લફ્રેન્ડ??
  • કાશ! મારો પણ આવો બોયફ્રેન્ડ હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.