Abtak Media Google News

સંગીતની દુનિયામાં ધૂમ મચાવનાર ગીતો અલ્લાહ કે બંદે, સઇઆ, તેરી દીવાની, ને પોતાનો વિશિષ્ઠ સ્વર આપનાર કૈલાસ ખેરનો ૭ જુલાઇનાં જન્મદિવસ છે ત્યારે આ શુભ દિને તેમને શુભેચ્છાઓ પાઠવાઇ છે. તેમણે બોલીવુડની અનગીનત ફિલ્મોમાં બહુચર્ચિત અને લોકપ્રીય ગીતો આપ્યા છે. જે હજુ પણ લોકોના મોઢે ગીતો આપ્યા છે જે હજુ પણ લોકોનાં મોઢે ગવાય છે. લોકો તેના ગીતોને પોતાનાં ફેવરીટ ગીતોની યાદીમાં મુકી ગુનગુનાવે છે. તો એવા લોકપ્રીય ગાયક જેના કંઠમાં કંઇક વિશિષ્ટતા રહેલી છે. જેનોથીએ અન્ય ગાયકોમાં અલગ ઉભરી આવે છે. તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.