Abtak Media Google News

આવતીકાલથી શહેરમાં શ્રાવણી પર્વ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. આજે મહાદેવના ‘સોમવારે’ શિવાલયોમાં બમ બમ ભોલે…અલખનિરંજન દેવોના દેવ મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા ઉત્સવ પ્રેમી નગરજનોમાં કોરોના ઈફેકટને કારણે સામાજીક અંતર સાથે મહાકાલની પૂજન-અર્ચન આરાધના થઈ રહી છે.

Dsc 1742

નિલકંઠની મહાપૂજા સાથે શંખ ડમરૂના નાદ સાથે શિવભકતો આનંદોત્સવ સાથે પ્રવિત્ર ભાવનાસભર વાતાવરણમાં શિવ મંદિરોમાં ભકતજનો ઉમટી પડયા હતા.

Dsc 1741

તસ્વીરમાં પંચનાથ મહાદેવ અને નિલકંઠ મહાદેવ મંદિરમાં ભકતજનો નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.