Abtak Media Google News

ઓટોમોબાઇલ ન્યૂઝ

Tata Nexon CNG આવી રહી છે, લોન્ચ પહેલા તસવીરો જારી; તમને સારી બૂટ સ્પેસ મળશે
Tata Nexon CNG: ટાટા મોટર્સે આગામી Nexon iCNG કોન્સેપ્ટના પ્રથમ સત્તાવાર ચિત્રોનું અનાવરણ કરાવા યું છે. તે 1 થી 3 ફેબ્રુઆરી (2024) દરમિયાન દિલ્હી માં યોજાનાર ઇન્ડિયા મા મોબિલિટી એક્સપો માં પણ પ્રદર્શિત કરવામાં આવશે.

૨૬

 

Tata Nexon CNG અધિકૃત રીતે જાહેર
Tata Motors એ આગામી Nexon iCNG કોન્સેપ્ટના પ્રથમ અધિકૃત ચિત્રો રજૂ કર્યા છે જો કે, પ્રોડક્શન-રેડી વર્ઝનની લોન્ચિંગ ટાઈમલાઈન હજુ જાહેર કરવામાં આવી નથી. તો પણ છતા તે 2024 મા લોન્ચ થવાની શક્યતા છે. Tata Nexon CNG કોન્સેપ્ટની ડિઝાઇન અને સ્ટાઇલ મોટાભાગે હાલના ICE-સંચાલિત વર્ઝન જેવી જ છે, જેને ગયા વર્ષે (મિડ-લાઇફ) અપડેટ આપવામાં આવી હતી.

૨૭

 

Tata ના અન્ય iCNG મોડલ્સની જેમ, Nexon iCNG પણ બ્રાન્ડની ટ્વીન સીએનજી સિલિન્ડર ટેક્નોલોજી સાથે અપડેટ કરવામાં આવી છે. તે સાથે સારી બૂટ સ્પેસ પ્રદાન કરશે. આ સેટઅપમાં, બૂટ ફ્લોરની નીચે બે સિલિન્ડરની ટાંકીઓ ની પણ સુવિધા આપવા માં આવી છે. જો કે, આ સેટઅપમાં CNG ટાંકી સ્પેર વ્હીલની જગ્યા લે છે. તેથી, કારની નીચે સ્પેર વ્હીલ પણ આપવામાં આવે છે.

23

નેક્સોન સીએનજી.ટાટા મોટર્સ ભારત મોબિલિટી શોમાં તેના કર્વ, હેરિયર EV અને અલ્ટ્રોઝ રેસર કોન્સેપ્ટ મા પણ પ્રદર્શિત કરાશે. આ વાહનોનું વેચાણ 2024 માં શરૂ થવાની શક્ય તા છે. આ સિવાય કંપની આગામી મહિનાઓમાં અલ્ટ્રોઝ ફેસલિફ્ટ રજૂ કરી શકે છે, આ પણ ટેસ્ટિંગ તબક્કામાં છે. હાલના એન્જિન સેટઅપને જાળવી રાખવા, અલ્ટ્રોઝ માં નાના કોસ્મેટિક ફેરફારો અને ફીચર અપગ્રેડ થવાની શક્ય તા છે.

24

ટાટાની લોકપ્રિય નાની SUV પંચને 2025માં તેનું પ્રથમ અપડેટ મળવાની શક્યતા છે. માઇક્રો suv વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે મોટી (10.25ઇંચ) ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સંપૂર્ણ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, AC યુનિટ માટે નવી ટચ પેનલ અને થોડા ચેન્જીસ સાથે ડેશબોર્ડ મળવાની શક્ય તા છે. ડિઝાઇન અપડેટ્સમાં વર્ટિકલી સ્ટેક્ડ (LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ) (નવા એલોય વ્હીલ્સ) (રિવાઇઝ્ડ બમ્પર્સ) નવા (LED ટેલલેમ્પ્સ) અને (રિડિઝાઇન કરાયેલ ટેલગેટ) નો પણ સમાવેશ કરવાની શક્યતા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.