Abtak Media Google News

મોરબી માળીયા હાઇવે ઉપર ક્નટેનર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો છે, બીજી તરફ ક્નટેનરમાં ડીઝલ જેવું પ્રવાહી ભરેલ હોય રોડ ઉપર પ્રવાહી ઢોળાતા લોકોએ આ પ્રવાહી મેળવવા પડાપડી કરી હોવાનું જાણવા મળે છે.

Screenshot 20210531 093723 Whatsapp1

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર આજે સવારના એક ક્ધટેનર પલટી મારી જતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે.

Screenshot 20210531 093730 Whatsapp

દરમિયાન ઘટનાસ્થળે હાજર સૂત્રોના જણાવ્યા મુજબ આ ક્ધટેનરમાં ડીઝલના બેરલ ભર્યા હોય જે અકસ્માત બાદ ઢોળાઈ જતા આ પ્રવાહી મેળવવા નજીકના ગ્રામજનોએ રીતસર પડાપડી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.