Abtak Media Google News

સુરેન્દ્રનગર ની મેઈન બજાર મા આવેલી તમામ દુકાનો ના રોડ ઉપર આવતા છપારાઓ દૂર કરાયા

Img 20181128 Wa0190

સુરેન્દ્રનગર નગરપાલિકા ના ઇન ચાર્જ ચીફ અને ias સ્વપ્નનીલ  સાહેબ અને શોપ ઇન્સ્પેક્ટર દેવાંગભાઇ શાહ, છત્રપાલ સિહ અને ટ્રાફિક પોલીસ ની ટીમ સાથે આજે દબાણ હટાવવા ની કામગીરી નો દોર આગળ વધારવા મા આવિયો હતો.
Img 20181128 Wa0181
આજે નગરપાલિકા ની ટીમે સુરેન્દ્રનગર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી અડચણ રૂપ થતાં દબાણો હટાવવા મા આવીયા હતા.આજે નગરપાલિકા દવારા સુરેન્દ્રનગર નો લક્ષમી પરા વિસ્તાર અને પતરવાલિ થી દુધરેજ સુધી નો રોડ ઉપર નું દબાણ દૂર કરાયા હતા.
Img 20181128 Wa0183
નગરપાલિકા દવારા ૧૦ મોટા કેબિનો , ૫ બાઈક, અને એક દંપર ભરી રેતી દબાણ દૂર કરવા મા આવયા હતા.
Img 20181128 Wa0189

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.