Abtak Media Google News

ગીર ગઢડા

મધ્યગીર જંગલમાં સિંહ પરિવારોએ મોટું મારણ કરીને સાથે મિજબાની માણી હતી. આશરે ૧૫થી ૧૭ જેટલા સિંહ, સિંહણ અને સિંહબાળોએ સાથે મળીને જિયાયત કર્યાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

ગીરના જંગલમાં સિંહના ટોળાએ મારણ કરી મિજબાની માણી  ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. આશરે ૧૫થી ૧૭ જેટલા સિંહ, સિંહણ સહિત સિંહબાળોએ મોટું મારણ કરી મિજબાની માણી છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો બાબરીયાના જંગલ વિસ્તારનો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.