Abtak Media Google News

સુરેન્દ્રતનગર ખાતે મેગા પ્લેરસમેન્ટો કેમ્પછ યોજાયો

રોજગારવાંચ્છુિઓને નાના- મોટા વ્ય‍વસાયમાં સહભાગી બનાવી રોજગારી પુરી પાડી શકાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નજશીલ છે, તેમ સુરેન્દ્રિનગર શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડા સાયન્સટ કોલેજ ખાતે યોજાયેલા મેગા પ્લેરસમેન્ટત કેમ્પ માં પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુંર હતું.

Img 5693

મંત્રી બાવળીયાએ દરેક યુવાનોને રોજગારી મળી રહે તે નેમ સાથે સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે ઓછો અભ્યાીસ કરેલ યુવાનોને પણ નાની મોટી રોજગારી માટેની તક મળી રહે તે હેતુથી આવા પ્લે સમેન્ટભ જેવા કાર્યક્રમો કરવામાં આવેલ છે. તેમણે રોજગારવાંચ્છુંઓને જે જગ્યાટએ ભરતી થાય તે તે સ્થા્ને પુરા ખંત અને નિષ્ઠાવથી કામ કરવા અનુરોધ કર્યો હતો.

Img 5715 1

આ પ્રસંગે ધારાસભ્યાશ્રી ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, ઉદ્યોગપતિ કિશોરસિંહ રાણા, કે.સી.જી.ના એડવાઇઝર એ.યુ. પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યુંગ હતું કે ગુજરાતનો યુવા વર્ગ એ કોઇપણ કાર્યમાં સફળતા પ્રાપ્તી કરવા સક્ષમ છે, માત્ર જરૂરીયાત છે યુવાવર્ગને યોગ્યગ સુવિધા અને માર્ગદર્શનની. સમગ્ર રાજયના નોકરીદાતાઓનો સંપર્ક કરી રોજગાર કચેરી દ્વારા સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણમાં રોજગારવાચ્છુદઓ લાભ લઇ રોજગારી પ્રાપ્તં કરે તેવો અનુરોધ કર્યો હતો. યુવાનો પસંદગીના ક્ષેત્રમાં સફળતા મેળવે તેમ પણ વધુમાં જણાવ્યુંગ હતું. રાજય સરકારે રોજગારીની મુશ્કે.લીના નિવારણ માટે પ્રયાસો હાથ ધરી ખાનગી ક્ષેત્રોના એકમોમાં પણ યુવાવર્ગ માટે અનેક રોજગારીની વિપુલ તકો ઉભી કરી હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

Img 5680

મંત્રીશ્રી બાવળીયા તેમજ ઉપસ્થિુત મહાનુભાવોના હસ્તે આ મેગા પ્લે સમેન્ટ‍ કેમ્પરનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. મંત્રીશ્રીના હસ્તે જિલ્લાેમાં સૌથી વધારે રોજગાર વાંચ્છુપઓની જગ્યા્ ભરનાર કંપનીઓને પ્રમાણપત્ર આપી સન્મામનિત કરાયા હતાં. ઉપરાંત રોજગારવાંચ્છુૌઓને વિવિધ કંપનીઓમાં નિમણુંક અંગેનો નિમણુંક ઓર્ડર આપવામાં આવેલ હતો. સ્વાંગત પ્રવચન એમ.પી. આર્ટસ એન્ડન સાયન્સ કોલેજના પ્રિન્સીલપાલ ર્ડા.કે. પરીખે તથા આભાર વિવધિ ર્ડા. બી.એન. વાલાણીએ કરી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ, ચિલ્ડ્રોન યુનિવર્સિટીના વાઇસ ચાન્સે્લર એસ.જી. દેસાઇ સહિત વિશાળ સંખ્યા્માં શહેરની વિવિધ કોલેજોના રોજગારવાંચ્છુ્ઓ ઉપસ્થિરત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.