Abtak Media Google News

વિરોધ પક્ષના મોદી સરકાર પર આકરા પ્રહારો

વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અનેક વખત અનેક ચીજ વસ્તુઓના સોદા થતાં હોઇ છે. પરંતુ ઘણા કિસ્સામાં રાષ્ટ્રીય સુરક્ષાને લઇ ઘણી માહિતીઓ રાષ્ટ્રીય હિત માટે ગુપ્ત રાખવામાં આવતી હોઇ છે. એનું જ રાફેલ વિમાન મુદ્દે બન્યું છે.

એવી જ રીતે જે રીતે બોફર્સ સોદામાં દેશ હિતમાં ઘણી વિગતો છુપાવવામાં આવી હતી. એટલે એનો મતલબ એ નથી કે જે વાત અને જે વસ્તુઓ છૂપાવવામાં આવી છે. તે ખોટી છે. કોંગ્રેસ ફરી એ જ રસ્તા ઉપર ચાલી રહી છે. રાફેલ મુદ્દે કોંગ્રેસ સુપ્રિમમાં તો ગઇ, પણ સુપ્રિમ કોર્ટે પણ તેમની પાસે પુરાવા માંગ્યા છે.

વાત કરીઇ તો હાલ જે રીતે રાફેલ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે સુપ્રિમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે રાફેલ ફાઇટર જેટ અને તેના ફાયદા ૧૦ દિવસમાં બંધ અને સીલ કવરમાં વિગતો આપે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને તેની ખંડપીઠે આદેશ કર્યો છે કે, કિંમત, ખર્ચ અંગેની વિશેષ વિગતો વિશે માહીતી આપે, ખાસ કરીને તેનો ફાયદો જો કોઇ હોઇ તો તે પણ આ ૧૦ મીનીની કાર્યવાહીમાં કોઇપણ પીઆઇએલ કરનારા અરજદારો અને ભાજપનાં બળવાખોર યશવંત સિન્હાને પુછવા વગર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીજેઆઇનાં નેતૃત્વવાળી બેન્ચે ૧૦ ઓકટોબરે નિર્ણય લીધો હતો, કે રાફેલ સોદા તરફ દોરી જવાના નિર્ણયો લેવાની પ્રક્રિયાને માંગીને સ્પષ્ટતા કરી હતી કે જે વિગતો માગતા હતા તે કિંમતના મુદ્દા અથવા તકનીકો પ્રશ્નોવરી લેવાશે નહી કે ફાઇટર જેટલી યોગ્યતા ત્યારે કોર્ટે ઓફસેટ પાર્ટનર્સના ઇન્ડકરીન તથા ડોમેનની વિગતો પણ મુકવા માટે તવાઇ કરી છે.

જયારે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે અદાલતમાં સ્પષ્ટણો જણાવ્યું હતું કે, રાફેલ સોદામાં મોટાભાગના પાસાઓ જેવા કે કિંમત, હથીયાર અને તકનીકી  ફાયદા સામે છે તે સતાવાર સિક્રેટ એકટ ૧૯૨૩ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેને જાહેર ન કરી શકાય સરકાર સંપૂર્ણ રીતે વિગતો પુરી પાડી શકશે નહીં. ૩૬ રાફેલ ફાઇટર જેટની માહીતીને સાંસદમાં પણ અટકાવી દેવામાં આવી હતી.

બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, જો સરકાર અદાલતમાં માહીતી હોલ્ડ વેક રાખવા ઓએસએને બોલવવામાં આવી છે. જે સંદર્ભમાં ૧૦ દિવસમાં યોગ્ય એફિડેવીટ દાખલ કરવી જોઇએ. વધુમાં એવી પણ વાત સામે આવી છે કે આ પ્રકારની ગોપનીય માહીતી અદાલત જે કાયદેસર રીતે ડોમેનમાં લાવી શકાઇ છે.

તેમામ કિસ્સાઓમાં તેમજ અરજીઓમાં સલાહકારને ઉપલબ્ધ કરાવી શકાય છે. કહેવાની હકીકતો સાથે ભારતીય ઓફસેટ પાર્ટનરની સામેલગીરીનાં સંદર્ભમાં જાહેર ડોમેન કાયદેસર રીતે આવી શકે. તેવી વિગતો પક્ષકારો અને અરજદારો માટેના સલાહકારને પણ આપી શકાઇ છે. આ બાબતે જે વ્યુહાત્મક અને ગોપનીય માનવામાં આવતી બાબતો તેને અદાલત સમક્ષ મુકવામાં આવે છે. અને પક્ષો અથવા અરજદારો વ્યકિતગત સલાહ આપી શકે નહીં.

સૂત્રો પ્રમાણે રાફેલ મુદ્દે સંપૂર્ણ સંસાધનોના ભાવનો લઇ સંસદને પણ જાણ કરવામાં આવી નથી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સરકારે સુપ્રિમ સમક્ષ સીલ્ડ કવરમાં રાફેલ જેટસનાં ભાવ અને ખર્ચને મૂકવામાં મુશ્કેલી ન થવી જોઇએ.

સૂત્રો પ્રમાણે સરકારે સંસદને માહીતી આપી હતી કે રાફેલ જેટની મૂળભૂત કિંમત અને ભારત ફ્રાંસ વચ્ચેના આંતર- સરકારી કરાર હેઠળ રાફેલ જેટના ઓર્ડર પૂર્ણપણે સંસ્કરણ નથી. વિરોધ પક્ષે રાફેલ સોદાને લઇ મોદી સરકાર ઉપર આક્ષેપો કરી રહી છે. વધુમાં એ પણ વાત સ્પષ્ટ થઇ છે કે, કોપીની નકલ ઉ૫ર હાથ ધરવાનામાં આવેલા એસસીની દિશાને સંવેદનશીલ અને તકનીકી વિગતોની નોંધને ફરીથી તપાસ્યા બાદ પાલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.