Abtak Media Google News

રસ્તા પર જ ટ્રાફિકની સમસ્યા થાય એવું નથી અવકાશમાં પણ સતત પણે તરતા મુકાતા સેટેલાઈટ ની ટ્રાફિક સમસ્યા આવે જગ માટે ચિંતાનો વિષય

વિશ્વકર્મા વિજ્ઞાન અને ટેકનોલોજી સતત પણે વિકાસ માં હરણફાળભરી રહ્યું છે ત્યારે તમામ ક્ષેત્રોની જેમ અત્યારે અવકાશ સંશોધનમાં ખૂબ મોટો અવકાશ ઊભો થયો છે એક જમાનો હતો કે રશિયા અને અમેરિકા જેવા દેશો જ અવકાશ સંશોધનમાં અગ્રેસર હતા હવે સમય બદલાયો છે ભારતનું ઈસરો અત્યારે સમગ્ર વિશ્વના દેશો માટે અવકાશમાં ઉપગ્રહ લોન્ચ કરવાનું માનીતું લોન્ચ પેડ બની રહ્યું છે ઇસરોએ અમેરિકા રશિયા અને ચીનને સ્પેસ લોન્ચિંગ માં પાછળ મૂકી દીધું છે અને મોટા દેશોની ઘણી કંપનીઓ ઈસરોની મદદથી ઉપગ્રહો લોન્ચ કરી રહ્યું છે.

Advertisement

અવકાશ સંશોધન ક્ષેત્રે રહેલા અવકાશમાં ભારતે કાઠું કાઢ્યું છેટ્રાફિક સમસ્યા હવે દેશ જ નહીં દુનિયા માટે એક સમાન મુદ્દો બની રહ્યો છે રસ્તા પર વાહનોના ખડકલાને વધતા જતા વાહનો ની જેમ હવે અવકાશમાં પણ સતત પણે પ્રક્ષેપણ ક રાતા ઉપગ્રહોનો જમાવલો ટ્રાફિક સમસ્યા જેવી ચિંતા નો વિષય બની ગયો છે તાજેતરમાં જ શ્રીહરિકોટામાં થી લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટ ઇઓએસ ટુ અને આઝાદી નું લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે અયોગ્ય જગ્યાએ તેનો પ્રક્ષેપણ કરાતા તે લાંબો સમય કામ નહીં કરે તેવું ઇસરોએ પ્રત્યાર પણ પ્રત્યક્ષના બીજી જ કલાકે જાહેર કર્યું હતું.

જોકે આ સેટેલાઈટ ની નવી આવૃત્તિ ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે ,લોન્ચ કરેલી આ નવી પ્રણાલી લાંબો સમય રહી શકે અત્યારે સમગ્ર વિશ્વમાં થી અનેક અનેક અવકાશી સંસ્થાઓ દ્વારા નાના મોટા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે રસ્તા પરની ટ્રાફિકની જેમ અવકાશમાં પણ બિન ઉપયોગી ઉપગ્રહો કાટમાળ ની સમસ્યા ચિંતાજનક બની છે ઈસરોનું એસએસએલવી મિશન છેલ્લી ઘડીએ હતું.

યોગ્ય જગ્યાએ પ્રક્ષેપ પણ ન થતા આ નાનો ઉપગ્રહ બિન ઉપયોગી પુરવાર થયું હતું કોઈપણ ઉપગ્રહને લોન્ચિંગ કરવા માટે વાપરવામાં આવતા રોકેટ અઠવાડિયામાં એક વાર જ ટ્રીપ કરી શકે છે જોકે હવે નવી ટેકનોલોજી માં સુધારો થશે ઇસરોએ બે સેટેલાઈટ લોન્ચ કર્યા હતા જેમાં 145 સલ વજન ધરાવતું ઈઓએસટુ આઝાદી એક યુનિટના આઠ કિલોગ્રામ વજનના 75 વિવિધ બે પેલોડ ધરાવતી અને 50 કિલોની એક પ્રણાલી એવી 75 પ્રણાલી સાથેના આ સેટેલાઈટ અંગે બીજી વાર પ્રયત્ન કરાશે અત્યારે આકાશમાં મોટેભાગે અવકાશ ઊભો થયો છે હવે નિયંત્રણ રાખવાનો સમય પાકી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.