Abtak Media Google News

જીએસટીઆર-૩બીના ફાઈલીંગ માટે ૨૦, ૨૨ અને ૨૫ તારીખ ફાળવાય તેવી શકયતા

કરદાતાઓ માટે કર ભરવાનો વહિવટ ભાર ફપ બનાવવાના બદલે કરદાતાઓને વહિવટી સરળતા મળી રહે તે માટે નાણામંત્રાલય દ્વારા પ્રજાલક્ષી અભિગમના આવિષ્કારના ભાગરૂપે નાણામંત્રીએ માસિક GST ભરવાની મુદતમાં વધારો કરવાના સુચવ્યું છે. કરદાતાઓને માસિક GST ભરવા માટે વધુ સમય મળશે. અત્યારે GST-૩B ના ફાઈલીંગ માટે દર મહિનાની ૨૦ તારીખ અંતિમ છે.હવેથી આ મુદતમાં વધારો કરીને અલગ-અલગ વર્ગેના કરદાતાઓ માટે ૨૦,૨૨ અને ૨૫ તારીખે કર ભરવા માટે આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી રિર્ટન ફાઈલીંગ વ્યવસ્થા અનેGST નેટવર્કમાં અંતિમ તારીખને લઈને કેટલીક મુશ્કેલીઓ અને ફશિયા છે ઊઠી રહી છે. ટુંકી મુદતના કારણે GST ભરનારા વ્યપારીઓને મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.

નાંણા મંત્રાલયને દ્વારા આવ્યુ હતું કે GSTR-૩B રિર્ટન ભરનાર ઓની સંખ્યા કુલ ૩૨-દાતાઓમાં પાંચમાં ભાગની છે. તેઓ માટે ૨૦મી જાન્યુ, અંતિમ તારીખ હોવાથી ભારે ઘસારો રહે છે. હવેથી પાંચ ફેતમાથી વધુ ટર્નઓવન ઘરાવતા ૩૨ કરદાતાઓ માટે GSTR-૩B ભરવા માટેની છેલ્લી તારીખ ૨૦ રાખવામાં આવી છે.તેમાથી ૮ લાખ જેટલા ૩૨ દાતાઓને ૨૦મી તારીખે લેટ ફી વગરજ ઈફાઈલીંગની સહુલત મળી છે.૫ કરોડ કે તેનાથી નીચેના ટનઓવર ધરાવનારા કરદાતાઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે.

દેશના ૧૫ રાજયો, કેન્દ્રશાસિત પ્રદેશ, છતીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, દમણ-દીવ, દાદરાનગર હવેલી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, લક્ષદીપ, કરેલ, તામિલનાડું, પોડિંચેરી, આંદામાન,નિકોરબાર ટાપુ, તેલગાણા, આંધ્રપ્રદેશ માટે હવે GSTR-૩B રિર્ટન ભરવા માટે કોઈ પણ જાતની લટેકી ભર્યા વગર મહિનાની ૨૨ તારીખ સુધી રીર્ટન ભરવાની તારીખ આપવામાં આવી છે.આ ઉપરાંત બાકી રહેલા ૪૬ લાખ કરદાતાઓનાં ૨૨ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જમ્મુ-કાશ્મીર, બુદ્દાબ, હિમાચલપ્રદેશ, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, સિકિકમ, અરૂણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરી, મેઘાલય, આસામ, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, અને ઓરિસ્સાના પાંચ કરોડથી નીચેના વાર્ષિક ટર્ન ઓવર ધરાવનારાઓ માટે અંતિમ તારીખ ૨૪મી રાખવામાં આવી છે.GSTR-૩B ભરવા માટે પડતી મુશ્કેલીઓને જોઈને સરકારે આ નિર્ણય લીધો હતો.

સરકારે ઈન્ફાસિસ સાથે ચર્ચા કરીને આ સમસ્યા માટેના ઉકેલનો રસ્તો કાઢયો છે. કરદાતાઓને વધુ સહુલત અને સરળતા મળે તે માટે ઈન્ફોશીસ દ્વારા વધુ તા.૩ની થી સુધારા કરીને નવું GST ફાઈલીંગ પોેર્ટર એપ્રિલ ૨૦૨૦ થી કાર્યરત થઈ જશે કુલ ૬૫,૬૫ લાખ GSTR-૩B ફોર્મનું ડિસેમ્બર મહિનાનું કર હવે ૨૦મી જાન્યુ સુધી ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.