Abtak Media Google News

બોલિવૂડ અને હોલિવૂડ બંનેની હોટ ફેવરિટ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના લગ્ન 1-2 ડિસેમ્બરના રોજ ઉમેદ ભવનમાં ખૂબ જ ધૂમ ધામ સાથે થયા. પ્રિયંકા અને નિક બંને ની લવ સ્ટોરી પણ ખૂબ જ અલગ છે પ્રિયંકાએ અને નિક વચ્ચે ભલે ઉમરનો ફર્ક હોય પરંતુ તેમનો પ્રેમ ખૂબ જ અપાર છે ઉમેદ ભવનમાં લગ્ન બાદ બને એ તેનું સિક્રેટ રિસેપ્શન પણ રાખ્યું હતું.

ત્યારબાદ પ્રિયંકા અને નિક દ્વારા 19 ડિસેમ્બરના રોજ તેમના પરિવાર અને અંગત લોકો માટે તેમણે તેમનું બીજું રિસેપ્શન પણ રાખ્યું હતું તેમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લૂક માં જોવા મળી હતી.

ત્યારબાદ પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસ નું આજે ત્રીજું રિસેપ્શન છે જેમાં તેઓએ બોલિવૂડના બધા જ સ્ટારને આમંત્રણ આપ્યું છે.

https://www.instagram.com/p/BrnjP7fjPU_/
https://www.instagram.com/p/Brnh2XvDwYY/
https://www.instagram.com/p/BrnhivSDTqe/
https://www.instagram.com/p/BrnfbwVjM0y/
https://www.instagram.com/p/Brnfaw3DVrx/
https://www.instagram.com/p/BrneuijjtgB/
https://www.instagram.com/p/Brnd77bDbdk/
https://www.instagram.com/p/BrnaG60Dbcu/
https://www.instagram.com/p/BrnX0XdD6sF/

રિસેપ્શનમાં બોલિવૂડના દબંગ સલમાન ખાન , હેમા માલિની , ન્યુ મેરીડ કપલ સાનિયા નેહવાલ  , એ.આર રહેમાન , શબાનાઝમી, પૂનમ સિંહા , કાજોલ , કંગના રનાવત, રેખા, વિદ્યા બાલન, લતા મંગેશકર, વિવેક ઓબોરોય , રણધીર કપૂર વગેરે બોલિવૂડના સ્ટાર જોવા મળ્યા હતા …
દેસીગર્લ’ના રિસેપ્શનમાં સામેલ થનારા અન્ય મેહમાનોમાં અબ્બાસ-મસ્તાન, ડિઝાઈનર જોડી અબુજાની-સંદીપ ખોસલા, શબા આઝમી, પૂનમ અને લવ સિંહા, રજનીકાંતની પત્ની લતા, સુભાષ ઘાઈ અને તેમની પત્ની, કબીર બેદી અને તેમની પત્ની, ફિલ્મમેકર મધુર ભંડારકર અને તેમની પત્ની, મસાબા ગુપ્તા, સિંગર અરમાન મલિક પોતાના માતા-પિતા સાથે, તુષાર કપૂર પિતા જીતેન્દ્ર સાથે પહોંચ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.