Abtak Media Google News

ગેસ એજન્સીના ખાડા પુરવા 7ર લાખનું વળતર મેળવ્યું છતા રોડ-રસ્તાની હાલત ખુબ જ ખરાબ

દામનગર શહેર માં બે વર્ષ પહેલાં પાલિકા ની સામાન્ય ચૂંટણી માં આપેલ એકપણ વચનપૂર્તિ કરાય નથી મોટા ભાગ ના વચનો હવા થઈ ગયા શહેર માં ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ કરાય છે ? શહેર ના દરેક વિસ્તારો વેજનાથનગર ઘનશ્યામનગર શિવનગર પરમાણદ સોસાયટી ઉંડપા પુરબીયા શેરી પોપટપરા ધાંચીવાડ શાકમાર્કેટ પાછળ કોળીવાડ ઢીકૂડી સીતારામનગર 111 પ્લોટ આંબેકડરનગર આનંદનગર હરેકૃષ્ણનગર મારુતિ ભગીરથ ભવાની ચોક બહાર પરા ખોડિયારનગર ગાયત્રીનગર બહારપરા બગીચા પ્લોટ ઠાંસારોડ શ્રીજીનગર અવધ સોસાયટી જે.ડી પાર્ક ગોકુલનગર સિપાઈ શેરી ગંધિયા શેરી માં કાયમી સફાઈ નહિ પણ ક્યારેક સપ્તાહ માં એકઆદ વાર સફાઈ કરાય છે

કાયમી સફાઈ કામદારો આ વિસ્તારો માંથી નથી શહેર ના દરેક વિસ્તાર માટે ગેસ એજન્સી એ ઘેર ઘેર ગેસ કનેક્શન ના ખાડા પુરવા 72 લાખ નું વળતર પાલિકા તંત્ર એ વળતર મેળવ્યું પણ ખાડા પુરવા નું કામ થયું નથી ભલે 72 લાખ નો ભાગ પાડી લીધો પણ ચૂંટણી સમયે અપાયેલ વચનપૂર્તિ માટે મેદાન સીસી ટીવી ઇઙક સર્વે કોલેજ જનસેવા કેન્દ્ર રેવન્યુ ઉતારા જેવા અનેક મોટા મોટા વચનો આપ્યા તે લોકસભા 2024 પહેલાં પુરા થશે પણ અત્યારે ખાડા પૂરો એક વર્ષ કરતા વધુ સમય થી શહેર ના આંતરિક રસ્તા ઓની હાલત એકદમ ખરાબ છે

પાલિકા ની ચૂંટણી સમયે આટલા બધા મોટા મોટા ખર્ચ વાળા વચનો માટે સરકાર માં બજેટ આપે ત્યારે સીસી ટીવી બી પી એલ સર્વે રેવન્યુ ઉતારો જનસેવા કેન્દ્ર આપજો પણ શહેર ના દરેક વિસ્તાર માં ખાડા પૂરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.