Abtak Media Google News

ટોચની કંપનીઓ ઓબજેકટીવ અને ઈનોવેશનના આધારે જ અપેક્ષિત ગ્રોથ હાંસલ કરે છે

ટોચની કંપનીઓના એક સમુહે સંચાલન અથવા કાર્યોમાં આવતી સમસ્યાઓનો સામનો કરવા અમુક નીતિઓ ઘડી છે. જેમાં વીન-વીન પોઝીશન માટે કંપનીઓએ અમુક સમયાંતરે કેવા-કેવા ફેરફારો લાવી શું કરવું જોઈએ તે અંગે સ્પષ્ટતા કરાઈ છે. સફળતાનો કોઈ પર્યાય હોતો નથી. સફળતા જ સર્વશ્રેષ્ઠ અને સર્વકારી છે. સફળતા જ આખરી પરિણામ છે. તો ચાલો, જાણીએ ટોચની કંપનીઓ આ આખરા પરિણામને મેળવવા શું-શું કરે છે?

Advertisement

. ડેલોઈટ ઈન્ડિયા

ડેલોઈટ ઈન્ડિયા નામની કંપનીએ વીન-વીન પોઝીશન એટલે કે હકારાત્મક અને નીરંતર ગ્રોથ હાંસલ કરવા માટે શું કયુર્ં ? સ્વાભાવિક છે કે, સ્થાપનાથી અત્યાર સુધીના સમયમાં ડેલોઈટ ઈન્ડિયાએ અન્ય કંપનીઓ કરતા કંઈકતો વિશિષ્ટ કર્યું હશે જે આજે તે ટોચની કંપનીઓમાં સામેલ છે. તો જણાવી દઈએ કે, આ કંપનીએ મુખ્ય ધ્યાન ભવિષ્યના પ્રદર્શનને હકારાત્મક વેગ આપવા પર આપ્યું છે. જે કંપનીના સંચાલનથી લઈને વ્યવસ્થાપન સુધીનું મહત્વનું પાસુ છે. આ માટે કંપનીએ સૌપ્રથમ ઉદેશ નકકી કરી આગળના ઈનોવેશન પર ધ્યાન આપવુંં જોઈએ.

ઉદેશ: સૌપ્રથમ સંચાલન અને વ્યવસ્થાપનના માળખાનું પ્રથમ પગથીયું ઉદેશ છે. આપણે ઘરની બહાર પિકનીક માટે જઈએ છીએ તો પણ અગાઉથી પ્લાનિંગ કરીએ છીએ તો આ તો કંપની છે તેમાં પ્લાનિંગ અનિવાર્ય છે. જેમાં સૌપ્રથમ હેતુ નકકી થવો જોઈએ. ડેલોઈટ ઈન્ડિયામાં એક આંતરીક એન્ગેજમેન્ટ સર્વેએ ભુતકાળનું મૂલ્યાંકન કરવાની બદલે ભવિષ્યનું આયોજન અને ભાવિ પ્રદર્શનમાં વૃદ્ધિ લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમજ વધુ ચતુર, વાસ્તવિક સમય અને વ્યકિતગત‚પરેખાની આવશ્યકતાઓને મહત્વ આપવું જોઈએ.

ઈનોવેશન: ઉદેશ નકકી થયા બાદ તે અનુસાર કાર્ય કરવું પણ તેટલું જ આવશ્યક છે જો કંપનીએ રીઅલ ગ્રો હાંસલ કરવો હોય તો સમયાંતરે કંઈક નવા-નવા આઈડીયાઓ વિકસાવવા જ‚રી છે. ‘રીનવેટિંગ પરફોર્મસ મેનેજમેન્ટ’ (આરપીએમ)એ એમ પ્રણાલી છે જેમાં વર્ષમાં એક વખત કંપનીના પરફોર્મસની સમીક્ષા કરવી તેવું ની. આ એક ગતિ ચપળતા અને સંકલનના દ્રષ્ટિકોણનો એક હોલમાર્ગ છે. આ આસી એમ પલાણી ટીમ લીડર પાસેી સ્ટાફને રીઅલ ટાઈમ પર્ફોમસ આપવા માટે ઉપયોગી છે.

. સનફાર્મા

સનફાર્માએ શું કર્યું ? લોન્ગટર્મ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

ઉદેશ: વર્તમાન પ્રક્રિયાઓની સમીક્ષા કરી અને તેને ફરીી ડિઝાઈન કરવી વગેરે પર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કર્યું કંપનીમાં અલગ-અલગ સંસ્કૃતિઓ અને અને પ્રદર્શન પ્રબંધન દર્શનોને એકી સો લાવવા, રેનબૈકસી અને સનફાર્માના વિલીનીકરણે અવસરો ઉભા કર્યા હતા.

ઈનોવેશન: પ્રાઈડને સનફાર્મા માટે નવી વૈશ્ર્વિક પ્રદર્શન પ્રબંધન પ્રક્રિયાના ‚પમાં તૈયાર કર્યું હતું. જેનાી કર્મચારીઓ પ્રદર્શન, રીફલેકટ, રોકાણ, વિકાસ અને ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકે. આ પ્રક્રિયા ટેકનોલોજીી સક્ષમ છે. અને લાંબા સમયના પ્રફેશનલ વિકાસને સામેલ કરે છે.

. ગોદરેજ ઈન્ડસ્ટ્રી

ગોદરેજ ઈન્ડસ્ટ્રીએ વીન-વીન પોઝીશન હાંસલ કરવા માટે કઠોર લક્ષ્ય સેટિંગ પર ભાર મુકયો છે.

ઉદેશ: ગોદરેજ ઈન્ડસ્ટ્રીએ સંગઠનના ઉદેશોની સો ટીમના ઉદેશોને એક જુ કરવા પર ધ્યાન આપ્યું છે. જેનાી કર્મચારી અને લીડરની વચ્ચે સંકલન બની રહેવામાં સહાયતા મળશે.

ઈનોવેશન: ગોદરેજ માત્ર વિશિષ્ટ લક્ષ્યોની ઉપલબ્ધી પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે. પ્રત્યેક કર્મચારીના પરર્ફોમન્સના વિશ્ર્લેષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે અને ટીમ માટે તેમની અપેક્ષાઓને કાસ્કેડ કરવા સક્ષમ બનાવે છે.

આમ, ટોચની કંપનીઓ તેના જુદા જુદા ઉદેશો અને સમયાંતરે ઈનોવેશન દ્વારા અનોખો ગ્રોંપ હાંસલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.