Abtak Media Google News

મેદસ્વીતાથી ઘણા લોકો પરેશાન થતા હોય છે. મોટાપાને ઓછુ માટે લોકો ઘણા ખરા અને અલગ-અલગ નુશ્ખા અપનાવતા હોય છે ન ઇચ્છતા હોય તો પણ તેમને ડાયટીંગને ફોલો કરવું પડે છે. અને જો આપણે તે ડાયટને ફોલો ન કરી શકીએ અથવા તો તે પ્રમાણે વર્ક ન થાય તો આપણને ઘણી નિરાશા મળે છે. આથી આજે અમે ઘણી ઇઝી એવી ટીપ્સ બતાવીશું એ તમારા વજન ઉતારવામાં મદદરૂપ થશે.

Advertisement

૧- વજન ઘટાડવા માટે ઇંડાનો સફેદ ભાગ તમને મદદરૂપ થઇ શકે છે. ઇંડાના સફેદ ભાગ પર કોલેસ્ટ્રોલ ઘણુ ઓછું હોય છે અને પ્રોટીન ભરપુર હોય છે જે તમારા ફેટને બર્ન કરવામાં મદરૂપ થઇ શકે છે.

૨- ફેટ ઓછુ કરવા માટે ગ્રીન-ટી ઘણી મદદરૂપ થઇ શકે છે. એ ઘણી તમારુ ફેટ જ નહિ પરંતુ ઘણી બીમારીઓથી પણ દૂર રાખે છે રાત્રે સુધી વખતે ગ્રીન-ટી પીવાથી મોટાબોલીજમ વધે છે.

૩- દહીં પણ તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. ઘણા લોકો એવું માને છે કે દહીં ખાવાથી વજનમાં વધારો થાય છે પરંતુ દહીંએ વજનમાં  વધારો નહી પરંતુ ઘટાડો કરે છે.

૪- કોફીમાં કૈહીન નામનું તત્વ રહેલું છે જે આપણી ચયાપચનની ક્રિયામાં વધારો કરે છે. ફેટને ઓછુ કરવાની સાથે સાથે કોફી તમને ઘણી ઉર્જા પણ આપશે.

૫- આમ તો ઘણો લોકોને મીર્ચ પસંદ હોતું નથી પરંતુ આ મીર્ચ શરીર માટે ઘણી ઉપયોગી નીવડે છે. તેમાં મોજુદ કૈટિસકિન તત્વ મીર્ચને તીખોપન આવે છે મીર્ચ ખાવાથી આપણા શરીરમાં મેટાબોલીક વધે છે જે ફેટ બર્ન કરવામાં મદદરૂપ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.