Abtak Media Google News

કપડા ખરીદવાનો શોખ તો બધાને હોય છે અને કોણ નથી ચાહતુ કે મોંઘા બ્રાન્ડેડના કપડા પહેરે પરંતુ આજકાલ તો લોકો મોંઘા કપડા લેવા માટે એક નવો ટે્રન્ડ શ‚ થયો છે પરંતુ બ્રાન્ડેડ કપડા સૌથી વધારે કિંમત ધરાવતા હોય છે એ સૌ આપણે જાણીએ છીએ પરંતુ શું તમને ખબર છે? કઇ બ્રાન્ડ સૌથી મોંઘી ગણવામાં આવે છે. આજે તમને એવી બ્રાન્ડ જણાવીશ જેની કિંમત બરાબર ઘર કે કાર પણ ખરીદી શકાય છે.

Advertisement

૧- ગુચી :

આનુ નામ તો સાંભવ્યું હશે ઘણા લોકોને આ બ્રાન્ડના કપડા ખરીદવા માટે એક સપનું બની જાય છે અને આમ લોકો આ બ્રાન્ડના કપડા ખરીદી શકતા નથી. તેમજ આ બ્રાન્ડની કિંમત ૨ લાખ ‚પિયા સુધી હોય જેનાથી એક નાની કાર પણ ખરીદી શકાય છે.

૨- એપો જીન્સ :

આ બ્રાન્ડની ખાસિયત એ છે કે તેમા જીન્સમાં રહેલ ખીસ્સો રેશમના દોરાથી બનાવવામાં આવે છે અને તેના બટન સોના ના હોય છે જેની કિંમત ૨.૫ લાખ સુધીની હોય છે.

૩- લિવાઇસ સ્ટ્રોસ :

લિવાઇસ બ્રાન્ડના કપડા પહેરતા પહેલા લોકો હજારો વખત વિચારે છે કેમ કે આ જીન્સની કિંમત ૩૦ લાખ સુધી હોય છે. જેની કિંમત બરાબર આપણે એક ઘર પણ ખરીદી શકીએ છીએ.

૪- સિક્રેટ સર્કસ

દુનિયામાં સૌથી મોંઘી જીન્સમાં ગણાતુ આ બ્રાન્ડની કિંમત ૧ કરોડ સુધીની છે. જેમાં પાછળની જેબમાં હીરાનું વર્ક થયેલું હોય છે. આ જીન્સની કિંમત બરાબર એક ફરારી કાર ખરીદી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.