Abtak Media Google News

આજની આ દિનચર્યામાં દરેક વ્યક્તિ અનેક સમસ્યા સાથે જીવતો હોય છે. ત્યારે કોઈ તેને સમય સાથે બદલાવે છે તો કોઈ તેની સાથે જીવતા કંટાળી જવા માંડ્યા હોય છે. ત્યારે આજે એક એવી સમસ્યા જે આજના યુગમાં દરેકને હશે તે અનિન્દ્ર. આજે નાનાથી લઈ મોટા દરેક વ્યક્તિ આ એક સમસ્યા સાથે જીવતા હોય છે. ત્યારે તેના સમાધાન અનેક નાની કાળજી લેવાથી આવી જશે. તો હવેથી આ રીત સાથે આ સમસ્યાનો ઉકેલ આવશે.

તામરા ફોનને દૂર રાખો

સૌ પ્રથમ આ વાત યાદ રાખો. આજના યુગમાં દરેક માટે મોબાઇલ વગર રહેવું તે ખૂબ અઘરું થઈ ગયું છે. ત્યારે જો અનિન્દ્રાનો સવાલ તમને પણ હોય તો ફોનને સૂતા ૨ ક્લાક પહેલા દૂર રાખો અને તેનાથી ઊંઘ સારી આવશે અને સાથે આ સમસ્યાનો સમાધાન અપાવશે.

થાક લાગે તો સૂતા શીખો

સારી ઊંઘ કરવી હોય તો જ્યારે એકદમ થાક્યા હોય અને ઊંઘ આવે તો ત્યારે તે સમયે સૂતા શીખી જાવ. તે તમને એકદમ સારી ઊંઘ અપાવશે. હવે જ્યારે ઊંઘ આવતી હોય ત્યારે કામ યાદ આવે તો ત્યારે તે ના કરો તે તમારી નીન્દ્રને દૂર કરી પછી તે આવતા વાર લાગશે. તો તેવું ના કરો.

વિચાર કરો 

જીવનમાં કામ સાથે બીજા કેટલા સવાલ સામે આવતા હોય છે. ત્યારે સૂતા પહેલા તમારા વિચારોને તમને ગમતી દિશા તરફ વિચારો કરો અને તેનાથી તમે જે ધ્યેય સુધી પહોચવામાં માંગતા હોય તેવા વિચારો કરો સાથે તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તે સમયે ખોટા વિચારોને દૂર કરો.

એક નિશ્ચિત સમય નક્કી કરો

દરેક લોકો પોતાના સમય પ્રમાણે સુવાની તૈયારી કરો. જ્યારે દરરોજ એક નિશ્ચિત સમય પર સુવાની આદત પાડશો તો ઊંઘ સારી આવશે અને તેનાથી રોજે એક સમય નક્કી કરો અને તેનાથી સમય સાથે ઊંઘ આવશે અને સારી ઊંઘની સમસ્યા દૂર તરત થઈ શકશે. આ સમય સાથે જો શીખી જશો તો તેનાથી ઊંઘ આવશે.

તો આજે હવેથી આ સરળ ઉપાયો અજમાવો અને ઊંઘની સમસ્યાથી રાહત મેળવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.