Abtak Media Google News

શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શેરીઓ Dsc 0292અને ચોકમાં નંદોત્સવ માટે સમીયાણા તૈયાર કરાયા છે. વૈષ્ણવ મંદિરોમાં મધરાત્રે કૃષ્ણ જન્મદિવસ મનાવવામાં આવનાર છે. ‘જય કનૈયા લાલ કી, હાથી-ઘોડા, પાલખી’ના સૂત્રો સાથે શહેરની શેરી-ગલીઓ ગુંજી ઉઠશે. શ્રીકૃષ્ણના જન્મદિને મંદિરોમાં પંચાજીરીનો પ્રસાદ વહેંચાશે. બાળકોને શ્રીકૃષ્ણના પહેરવેશમાં સજાવાશે, ઝુલા ઝુલાવાશે, દહીં ભરેલી મટકી ફોડાશે અનેક રીતે કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.