Abtak Media Google News

Automobile News

TATA ટૂંક સમયમાં ભારતીય બજારમાં Harrier Electric SUV રજૂ કરશે

Whatsapp Image 2024 02 03 At 11.05.56 Bc2Dd898

Advertisement

 

 

તે સિંગલ ચાર્જ માજ 500 KM ચાલશે.

૧૧ 1

 

ટાટા મોટર્સે ભારત મોબિલિટી એક્સ્પોમાં અનેક વાહનોનું પ્રદર્શન કરી રહયું છે. જેમાંથી એક માત્ર     ઇલેક્ટ્રિક એસયુવી છે. કંપની એ  નવી (Curve SUV) નવી (Nexon EV Safari Black Edition)  (Nexon CNG) (Altroz ​​Racer Edition) અને (Harrier EV) જેવી કાર નું પ્રદર્શન કરવામાં આવ્યું  હતું.

૨૩

 

કંપનીએ તેને ખૂબ જ આકર્ષક (ડાર્ક ગ્રીન) રંગમાં જોવા મળી છે. ઓટો એક્સ્પો (2023) માં ડેબ્યૂ કર્યા બાદ આ પહેલીવાર નવી (Tata Harrier EV) જોવા મળી છે. કંપનીએ નવા સક્રિય EV આર્કિ ટેક્ચર પર હેરિયર ઇલેક્ટ્રિક એસયુવીનું નિર્માણ કર્યું છે. જેનું વેચાણ 2025ની શરૂઆતમાં થવાની સંભાવના છે.

૨૧

તમારી કેબિન હાઈટેક હશે

જો આપણે તેના ફીચર્સ પર નજર કરવામાં આવે તો, નવી (Harrier EV) માં સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીમાં કેટલીક નવી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેનું ચાર્જિંગ પોર્ટ પણ ટાટાની અન્ય ઈલેક્ટ્રિક કારની સરખામણીમાં સૌથી આગળ હશે. અને લોન્ચ થનારી SUV પ્રસ્તુત મોડલ જેટલી જ પાવરફુલ હશે. તેમાં (12.3)-ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને ઘણી નવી સુવિધાઓ સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.