Abtak Media Google News

બ્રિટન વૈજ્ઞાનિકોએ શલ્પ ચીકિત્સા કરવામાં સક્ષ્મ દુનિયાના સૌથી નાના રોબોટને વિકસિત કરવામાં સફળ રહ્યા છે.

એક વેબસાઇટ પ્રમાણે ૧૦૦ વૈજ્ઞાનિકો અને ઇન્જીનીયરોની ટીમે મોબાઇલ ફોન ઉપરાંત અંતરીક્ષ માટે વિકસીત કરાયેલી પ્રોદ્યોગીકીના ઉપયોગથી આ રોબોટનું નિર્માણ કર્યુ છે. જેને સર્જરી માટે વિકાસ કરવામાં આવ્યો છે.

Advertisement

વૈજ્ઞાનિકોએ આ રોબોટનું નામ ‘વર્સિયસ’ રાખ્યુ છે. મનુષ્ય જેવો જ દેખાતો આ સર્જીકલ રોબોટ લેપ્રોસ્કોપીક વીધીથી કરતી દરેક સર્જરી કરી શકશે. જેમાં હોર્નીયા ઓપરેશન, કોલેરેકટલ ઓપરેશન, પ્રોસ્ટેટ ગ્રંથી તે ઉપરાંત નાક, કાન અને ગળાનું ઓપરેશનનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.