Abtak Media Google News

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને એક અલગ જ ટ્રેન્ડ સેટ કર્યો છે. કંગના રનૌતના એથનિક લુકને ઘણી મહિલાઓ ફોલો કરે છે. કંગના એકદમ સિમ્પલ લુક એવી રીતે કેરી કરે છે કે દરેક તેની સ્ટાઇલ અને કોન્ફિડન્સથી કન્વીન્સ થઈ જાય. કંગના તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ હતી અને આ દરમિયાન તેણે તેના લુકની અદભૂત તસવીરો ચાહકો સાથે શેર કરી હતી જે જંગલની આગની જેમ વાયરલ થઈ રહી છે. કંગનાના લુકનો ક્રેઝ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે.

Snapinsta.app 428644497 18341127136098047 2450302072188207719 N 1080 Snapinsta.app 428649772 18341127127098047 7848958781576749009 N 1080 Snapinsta.app 428653529 18341127118098047 566782246534990670 N 1080 Snapinsta.app 428642968 18341127145098047 4624907242088854833 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.