Abtak Media Google News

મોટાભાગની છોકરીઓ પીંપલ્સની સમસ્યાથી પરેસાન હોય છે. પીંપલ્સની સમસ્યાથી કોઈ પણ છોકરીની ખૂબ સુરતી ખરાબ થઈ જાય છે. પીંપલ્સની સમસ્યા થી છૂટકારો મેળવવા માટે ટૂથપેસ્ટ નો ઉપયોગ કરે છે ટૂથપેસ્ટ માં બેકિંગ સોડા, હાઇડ્રોજન પેરોક્સાઈડ, આલ્કોહોલ જેવા તત્વો હોય છે.526E6Bee36C1F60913E2918E758436A9જે પીંપલ્સને સૂખાકાર ઠીક  કરવામાં મદદ કરે છે.પરંતુ તેના પછી પણ  પીંપલ્સ ઉપર ટૂથપેસ્ટ લગાડવું સુરક્ષીત નથી. પીંપલ્સ ઉપર ટૂથપેસ્ટ લગાડવાથી તેમાં રહેલ ટ્રિક્લોસન પૈદા કરવા વાળા  બેક્ટરીયા ને ખત્મ કરે છે. પણ આ પછી  ત્વચા પર એલર્જી થવાનો ખતરો રહેલો છે. પીંપલ્સ પર ટૂથપેસ્ટ લગાડવાથી ખુજલી અને બળતરા ની સમસ્યા થઈ શકે છે.Gettyimages Woman Face Mirror Wavebreakmedia પીંપલ્સ પર ટૂથપેસ્ટ લગાડવાથી પીંપલ્સ જલ્દી સુકાય જાય છે. પરંતુ આના લીધે તમારી ત્વચા ડ્રાય થઈ જાય છે. પીંપલ્સ ઉપર ટૂથપેસ્ટ લગાડવાથી આપણી ત્વચા ઉપર નિસાન પડી જાય છે.  આને તમારી ત્વચા ઉપર  ખુબજ બળતરા થઈ  શકે છે.Toothpaste Get Rid Of Acne

અગર આપ પીંપલ્સ પર ટૂથપેસ્ટ લગાડો છો તો હમેસા સફેદ રંગ ની  ટૂથપેસ્ટ નોજ ઉપયોગ કરવો જોઈએ જેમાં કોઈ પણ પ્રકારનો રંગ મોજૂદ ન હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.