Abtak Media Google News

Vivo V7 ઇંડોનેશિયા માં લોન્ચ થઈ ચૂક્યો છે. ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવાં માટે 20 નવેમ્બર સોમવાર નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોનને ખાસ સેલ્ફી માટે બનવામાં આવ્યો છે. અને આ સ્નાર્ટફોન સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ Vivo V7+ થી મળતો આવે છે. કંપની મુજબ આ સ્માર્ટફોનની કિમત 18,300 રૂપિયા છે. કંપનીએ આ ફોનને ગોલ્ડ અને મેટ બ્લેક કલરમાં લોન્ચ કર્યો છે.

સ્પેસિફિકેશન

ડ્યુઅલ સિમ(નેનો)

5.7 ઇંચ HD+ (720*1440)IPS ડિસ્પ્લે

1.8GHz ઓક્ટા સ્નેપડ્રેગન પ્રોસેસર

4GB રેમ

32GB મેમરી

256GB એક્સપેનડેબલ

કેમેરા

F/2.0 અપર્ચરની સાથે 16 મેગાપિક્સેલ રિયર કેમેરા

મુન ગ્લો સેલ્ફી લાઇટની સાથે F/2.0 અપર્ચરની સાથે 24 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરા

કનેક્ટિવિટી

4G VoLTE

Wi-Fi

Bluetooth v4.2

GPS/A-GPS

માઇક્રો-USB અને FM રેડિયો

બેટરી

વિવોના આ સ્માર્ટફોન માં 3000 mAh ની બેટરી છે. અને આ ફોનનો વજન 139 ગ્રામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.