Abtak Media Google News

કાયાપલટ નેચરોપેથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમ.ડી બોની પાડલીયા આજ રોજ ૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. માતા અંજુબેન પાડલીયાની કયાપલટ કંપનીને પોતાની માર્કેટીંગ સ્ટેર્ટરજી થકી એક લેવલ અપ લઈ ગયા છે. બોની પાડેલીયાએ કેનેડાથી એમબીએમાં માસ્ટર કર્યું છે. હાલ તેઓ કાયાપલટ કંપનીમાં પોતાના કૌશલ્ય થકી સફળતાના શિખરો સર કરી રહ્યા છે. સાથોસાથ કાયાપલટ કંપનીને સૌરાષ્ટ્રની લિડિંગ ટોપ ૨૫ બ્રાન્ડ કંપનીઓમાં સ્થાન મેળવવામાં સહભાગી બન્યા છે. આજરોજ તેમના જન્મદિવસ પર તેમના પરિવાર, સ્નેહીજનો તથા મિત્ર વર્તુળ શુભેચ્છાઓની પુષ્પ વર્ષા કરી રહ્યા છે. તેમજ બોની પાડલીયાના ફોન નંબર 7698666818 પર ઠેર ઠેર થી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.