Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, જેથી તમે તમારા હરીફો પર પ્રભુત્વ મેળવશો. આજે ધંધા અને ક્ષેત્રમાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. સંતાન તરફથી કોઈ શુભ માહિતી મળી શકે છે. તમારા કેટલાક મિત્રો અથવા સંબંધીઓ તમારી ગુપ્ત બાબતોને જાણવાનો પ્રયત્ન કરશે. આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

વ્યવસાય અથવા નોકરી કરતા લોકોએ કોઈ એવું કાર્ય ના કરવું જોઈએ જે બીજા માટે જોખમી હોય. સંકટમાંથી બહાર આવવા માટે તમારે ધૈર્યથી કામ કરવું જ જોઇએ. દૈનિક વેપારમાં સખત મહેનત પછી લાભની અપેક્ષા છે. પારિવારિક વ્યવસાયમાં કોઈ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ખૂબ કાળજી લેવાની જરૂર છે. આજે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધી શકે છે. આજે તમે કોઈ સામાજિક સંગઠનમાં ઉચ્ચ પદ પર જઈ શકો છો, જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

ધંધામાં આકસ્મિક લાભ થવાની સંભાવના છે. પરિવારમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્યોની ચર્ચા થઈ શકે છે. પરિસ્થિતિ ગમે એટલી કઠિન કેમ ન હોય પરંતુ તમારે લક્ષ્ય પર ફોકસ રાખીને જ કામ પૂરું કરવું જ પડશે. લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે નિર્ણય પર ફરી વિચાર કરશો. પરંતુ બીજા લોકોના વિચારોને પ્રાધાન્યતા આપીને પોતાનો નિર્ણય બદલવાની ભૂલ ન કરો. લાંબા સમયથી ચાલતી શંકાસ્પદ સમસ્યાઓનો અંત આવશે. જે તમને માનસિક તણાવથી મુક્તિ આપશે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

વધારે ચર્ચા-વિચારણાં કરવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. સાથે જ બહારના વ્યક્તિઓની દખલ પણ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. પોતાના વિચારો અને બીજા લોકોની અપેક્ષાઓ બંને વચ્ચે સંતુલન બેસાડવું તમારી માટે કઠિન રહેશે. કેટલીક બાબતોમાં તમારે સમજૂતી કરવાની જરૂર છે અને કેટલીક વાતોનો કઠોર નિર્ણય અમલમાં લાવવાનો પ્રયત્ન કરો. હાલના સમયમાં ઈમોશનલી ગૂંચવણો અનુભવાશે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા ભવિષ્યના લક્ષ્ય પ્રત્યે આકરી મહેનત અને યોગ્ય પરિશ્રમ તમને સફળતા અપાવશે. પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા ભવિષ્યના લક્ષ્ય પ્રત્યે આકરી મહેનત અને યોગ્ય પરિશ્રમ તમને સફળતા અપાવશે. પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે તમને ધંધા અને ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે આજે તમને ઉચ્ચ પદ મળી શકે છે. આજે તમને લાંબા સમયથી અટકેલા પૈસા મળી છે. ખોવાયેલી વસ્તુ મળી શકે છે. તમે સામાજિક અથવા રાજકીય કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. આજે કાર્યક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે અને નવી તકો પણ મળશે. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

લવ લાઇફ માટે દિવસ ઉત્તમ રહેશે અને કેટલાક નવા લોકોને મળવામાં આનંદ થશે. વિદ્યાર્થીઓ પ્રત્યે સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. બપોર પછી વધારે લાભદાયક સ્થિતિઓ બની શકે છે. એટલે કોઈ યાત્રા પણ શક્ય છે. આજે સવારથી તમારો મૂડ સારો રહેશે. તમે ધંધામાં મોટા ફાયદા માટે દિવસભર દોડશો. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે. થોડા બિનજરૂરી ખર્ચ રહેશે પરંતુ સાથે જ ધનને લગતી સ્થિતિઓ પણ બનશે. એટલે પરેશાન થવાની જરૂરિયાત નથી. તમે તમારા ઉગ્ર સ્વભાવના કારણે કોઈ સાથે સંબંધ ખરાબ કરી શકો છો. હાલના સમયમાં યોજના પ્રમાણે કોઈપણ પ્રકારનું કામ પૂરું કરવું તમારી માટે શક્ય નથી. પરિસ્થિતિ જેવી હોય તેવી જ સ્વીકાર કરીને હાલના સમયમાં જે કામ મહત્વનું હોય તે પુરં કરો. તમારા દ્વારા રાખવામાં આવેલ મોટા લક્ષ્ય વિશે વધુ જાણકારી મેળવવાની જરૂર છે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

આજે તમારો દિવસ વ્યાવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે. વ્યવસાય અથવા કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે. જેને તમારે સમજદારીપૂર્વક ઉકેલવી જોઈએ. પરિવારમાં કોઈ જૂની વાત કે ગુપ્ત શત્રુના કારણે બેચેનીનું વાતાવરણ રહેશે. ઓફિસનું વાતાવરણ થોડું ગંભીર રહેશે, જેનાથી તમે મુશ્કેલી અનુભવો છો. વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ સાથીદારોનો ટેકો મુશ્કેલ બનશે. આકસ્મિક રીતે લાભની ડીલ મેળવીને પૈસાની આવક થશે. ધંધો આજે વધારે સારો નહીં રહે, છતાં દૈનિક ખર્ચ સરળતાથી નીકળશે. યોજનાઓ તરત શરૂ કરવાની કોશિશ કરો.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો. તમારે ધીરજ રાખવી જોઈએ. આજે દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે. આ માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમે તમારી કાર્યક્ષમતાથી કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ હશો. આજે તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોની સમાજમાં પ્રશંસા થશે અને લોકો દ્વારા તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. ગુરુ પ્રત્યેની ભક્તિ અને આદર જાગૃત થશે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

લાંબા સમયથી કામકાજમાં જે અવરોધ સર્જાયો હતો તેનો અંત આવશે. જ્ઞાન અને કળાથી સંબંધિત ક્ષેત્રોમાં તમામ પ્રયત્નો સફળ જોવા મળશે. આજે નોકરી કરનારા લોકો અથવા ધંધાકીય લોકોને સરકાર દ્વારા કોઈ સન્માન અથવા ઈનામ મળી શકે છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી શકે છે. આજે થોડી ધનદાયક સ્થિતિ બની શકે છે, સાથે જ આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરી શકે છે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

ઓફિસમાં તમારા સાથીઓ થોડા હળવા મૂડમાં રહેશે અને કામ કરવાની ઇચ્છા પણ દર્શાવશે. તમને સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે, જેથી તમે તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર નીકાળવા પ્રયત્ન કરી શકશો અને સફળતા મેળવશો. સમય અનુકૂળ છે. મોટાભાગના ગ્રહ તમને ઘણું આપવાની કોશિશ કરી રહ્યા છે. તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો. સાથે જ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો આવશે. યુવાઓને કોઈ મન પ્રમાણે સફળતા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.