Abtak Media Google News

અબતક, રાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી

મેષ રાશિ : આ વર્ષ નો છેલ્લા બે દિવસ મા આપે આજે  કોઈ   ના વાહન પર નઈ  બેસવા નુ જીવ નેં જોખમ  છે. તમને ક્ષેત્રમાં પ્રગતિ અને ભાગ્યનો પૂરો સાથ મળશે.નવા વર્ષમાં તમે તમારા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો.સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે.પૈસા અને લાભ થશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.વિવાહિત જીવન સુખમય રહેશે.

વૃષભ રાશિ : આજે પૈસા ની લેવડ દેવડ મા ખુબજ સાવધાની  રાખવી. આ સમય દરમિયાન તમને પૈસા મળવાના ચાન્સ મળશે.તમારી વાતચીત કૌશલ્ય વધશે અને વાણીમાં મધુરતા રહેશે.તમે બધાને પ્રભાવિત કરી શકશો.શુક્રના રાશિ પરિવર્તનને કારણે શુભ ફળ પ્રાપ્ત થશે.નાણાકીય બાજુ મજબૂત રહેશે, પરંતુ પૈસા સમજી વિચારીને ખર્ચો.કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થશે.વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો.

 મિથુન  રાશિ : આજે આ રાશિના જાતકોને ધંધાના કામમા લખાણ કરી શકાય તેનાથી ખુબ જ લાભ થશે . તમે જે પણ કામ કરશો તે પૂર્ણ આયોજન સાથે કરો. વેપારમાં જોખમ લેવાનું પરિણામ આજે લાભદાયી રહેશે. ધીરજ અને તમારા નરમ વર્તનથી સમસ્યાઓ સુધારી શકાય છે. મુશ્કેલીમાં લોકોને મદદ કરવાથી તમને ફાયદો થશે.

કર્ક રાશિ : આજે મોજ શોખ  ના સાધનો  વસાવિ શકાય તેનાથી ખુબ જ લાભ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે.નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે.તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.ભાગ્યનો પૂરો સાથ મળશે.નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે.જીવન આનંદથી ભરાઈ જશે.શુક્રની શુભ અસરથી જીવન આનંદથી ભરેલું રહેશે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે. ભાગીદારીમાં કરવામાં આવેલો ધંધો મોટો લાભ લાવશે. આજે રોજિંદા ઘરનાં કામો પતાવવાની સુવર્ણ તક છે. કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને મોટો નિર્ણય લેવો પડશે. પ્રમાણિક બનો અને નિર્ધારિત નિયમોનું પાલન કરો. આજે આપે સંતતિ  પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ છે. પ્રયાસ નિષ્ફળ જશે નહીં

કન્યા રાશિ : તમે આજે પણ આવા કેટલાક કામ કરી શકો છો જે તમને ખૂબ ગમશે. બિઝનેસ સંબંધિત કેટલીક યોજનાઓ ધ્યાનમાં આવશે અને તમે તેના પર આગળ વધવાનું વિચારશો  આજે મેનેજમેન્ટમાં તમારો પ્રભાવ વધશે. આજે બહાર  ફરવા જવા ના યોગ સુંદર છે. લાભ  થાય . તમે સહકર્મીઓનો સારો સહકાર મેળવી શકશો. તમારી સર્જનાત્મકતા ખીલશે.

તુલા રાશિ : મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ વાંચીને જ નિર્ણય લો. ઘરનું કોઇ સભ્ય નિરાશાનું કારણ બનશે.આજે વિદેશ બહારગામ  ફરવાના ઉત્તમ યોગ છે. ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજનાઓને બનાવવામાં સમય પસાર થશે. કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ભાગ્યની જગ્યાએ તમારા કર્મ ઉપર વધારે વિશ્વાસ કરો.

વૃશ્ચિક રાશિ : આજે જીવનમા કોઈની જોડે બબાલના થાય એનું ખાસ ધ્યાન રાખવું. તમને નાણાકીય મોરચે લાભ મળશે.આ સમય દરમિયાન તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો. પરિવારનો સહયોગ મળશે.આવકમાં વધારો થવાની સંભાવના રહેશે.પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો.સુખ-સુવિધાઓમાં વધારો થવાની સંભાવના છે.આર્થિક બાજુ મજબૂત રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે.

ધન રાશિ : થોડો સમય તમારા રસના અને મનગમતા કાર્યોમાં સમય પસાર કરો. તેનાથી તમારી દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો અને અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં તમારો ખાસ રસ રહેશે. જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા હોવ તો આ તમારા માટે યોગ્ય સમય છે. નસીબમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરો.

મકર રાશિ : આજે આપે  ધંધામા ખુબજ સારી પ્રગતિ થશે. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડા વિઘ્ન ઊભા કરી શકે છે. એટલે દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો. અચાનક જ ઘરમા મહેમાનોની અવર-જવરની સ્થિતિ વધી શકે છે.

કુંભ રાશિ : આજે આ રાશિના જાતકોને ગુરુની ભક્તિ કરવાથી ખૂબ લાભ થશે. ગુરુ મૂર્તિના દર્શન  કરવા  ખુબજ  લાભ  કારી છે. આજનો દિવસ તમારા માટે લાભદાયક છે. કેટલાક નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે. આજે કાર્યમાં પરિવર્તનનો યોગ થઈ રહ્યો છે. તમે બિઝનેસ વધારવા અથવા બદલવા વિશે વિચારી શકો છો. સંપત્તિની બાબતમાં, પરિવાર અને આસપાસના લોકોએ તદ્દન સંતુલિત વર્તન કરવું પડશે.

મીન રાશિ : આપનેં આજે ખૂબ સારો આર્થિક લાભ થાયએમ છે. ફસાયેલા નાણાં પાછા મળે.જો તમે વ્યવસાયની બાબતમાં થોડું જોખમ લેશો તો મોટો નફો થવાની સંભાવના છે. રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. કેટલાકને અંગત માટે થોડા પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.  જો પ્રોપર્ટીને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો તેમાં થોડું મોડું થવાની શક્યતા છે. ધૈર્ય અને સંયમ સાથે કોશિશ કરશો તો જલ્દી જ સફળતા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.