Abtak Media Google News

અબતક, રાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી

1. મેષ રાશિ: આજે પોતાના માતૃશ્રીની તબિયતની ખૂબ જં સાવધાની રાખવી. આજે ગુરુવાર છે આજના  દિવસે ગુરુ મૂર્તિના દર્શન આપના માટે  હિતકારી છે.

2.વૃષભ  રાશિ: આજે મન ખુબ જ શાંત રાખવુ. આજે કોઈ મોટા નિર્ણયો ન લેવા. આજે મન માઉચાટ રહે પણ આજના દિવસે પીળી બુંદીના લાડુ ગરીબોનેં ખવડાવવાથી ખુબ જ લાભ થશે.

3.મિથુન રાશિ: આજે આપે કોઈ મોટા નિર્ણય લેવા નહી અને ધીરજથી બધા કામ કરવા, કોઈ કામમાં  ઉતાવળ કરવી નહીં. આજે કોઈનેં જવાબ આપવા પણ ટાળવા. આજે મગજના લાડુ ગરીબ બાળકોનેં આપવા.

4.કર્ક રાશિ: આજે પિતા સાથે ખટરાગના થાય એનું ખાસ ધ્યાન રાખવું. આજના દિવસે ગોળ અનાથ બાળકોનેં ખવડાવવો જોઈએ તે ખુબજ લાભકારી નીવડશે.

5.સિંહ રાશિ: આજે આ રાશિના જાતકોને કોઈ પણ ક્ષેત્રમાં અને ખાસ શેક્ષણિક ક્ષેત્રમાં સારી સફળતા મળશે.આજે પ્રેમમાં પણ સફળતા સારી સાપડે. આજે આપે મકાઈ દાનમાં આપવાથી ખુબજ લાભ થશે.

6.કન્યા રાશિ: આજે આપના ઉપરી અધિકારીઓથી ખુબ જ સારો લાભ થશે. આજના દિવસે પોતાના માનેલા ગુરુને ગુલાબનો હાર અર્પણ કરવો ખુબ જ લાભકારી નીવડશે.

7.તુલા રાશિ: આજે આપે જવેલરી ખરીદી કરો તો ખુબ જ લાભ થશે. આજે આપે પીળા ફૂલો ગુરુના ફોટા નેં અર્પણ કરવાથી ખુબ જ લાભ થાય .

8.વૃશ્ચિક રાશિ: આપના કાર્યને આજે વેગ મળશે. આજે આપનેં ધારેલી સફળતા પ્રાપ્ત થશે. આજે આપે પીળા કલરના પેંડા અનાથ બાળકોમાં વેહેંચવા જોઈએ તેનાથી તમને ખુબ જ લાભ થશે.

9.ધન રાશિ: આજે આપ ની રાશિ નો વાર આજે આપ નેં બધીજ બાજુ થી સારા સમાચાર મળી  શકે. આજે આપે કેળા વાનર  નેં અર્પણ કરવા જોઇએ.

10.મકર રાશિ: આજે આપનેં સરકારી કચેરીમાં કામ કરતાં લોકોથી ખુબ જ સારો લાભ થશે. આજે આપે ચણા કોઈ ફકીરનેં દાનમાં આપવા જોઈએ.

11.કુંભ રાશિ: આજે આપનેં લોટરીની ટીકીટ લાગી શકે છે. આકસ્મિક ધન લાભ થશે.  આજે આપના અટવાયેલા પૈસા પાછા મળી શકશે. આજે આપે મગની દાળનો શિરો ગરીબોનેં વહેંચવો તેનાથી ખુબ જ લાભ થશે.

12. મીન રાશિ:  આજના દિવસે મગજ શાંત રાખવું, બિનજરૂરી કોઈપણ ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિઓ સાથે  વાર્તાલાપ કરવો નહી. આજે આપે પીળા ફૂલ પોતાના ગુરુનેં અર્પણ કરવાથી ખુબ જ લાભ થશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.