Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

લક્ષ્ય હાંસલ થશે. સારા કામમાં ઝડપથી થશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. જરૂરી ખર્ચો કરવા પડશે. આ સમયે તમે તમારી અંદર શુભ ઊર્જાનો અનુભવ કરશો તથા વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. નવા-નવા આઈડિયા દિમાગમાં આવશે. ભાઈ-બહેનો વચ્ચે સંબંધોમા પણ મધુરતા વધશે.   આજે તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. સરળતાથી આગળ વધશો. ઓફિસમાં પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. બિઝનેસને વેગ મળશે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકોને સારા સમાચાર મળશે. અધ્યાત્મ અને ગૂઢ વિદ્યા પ્રત્યે તમારો રસ વધશે. તેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં યોગ્ય લાભની સ્થિતિ બની શકે છે. એટલે આ કાર્યો ઉપર વિશેષ ધ્યાન આપો. ધંધાકીય કે આર્થિક કાર્યોમાં સાવધાની રાખો. ઓફિસમાં વિરોધીઓથી સાવધાન રહેવું. કોઈને ઉધાર ન આપો. આર્થિક કાર્યમાં વ્યસ્તતા રહેશે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

વ્યવસાયમાં નવા સોદા થશે. વિવિધ બાબતોમાં સુમેળ રહેશે. આજે થોડી સમસ્યા આવી શકે છે. તમે ગભરાવાની જગ્યાએ પરિસ્થિતિનું સમાધાન શોધવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ રહેશો. કોઈ પારિવારિક સભ્યના લગ્નને લગતી યોજનાઓ પણ બનશે. તમને બિઝનેસમાં સારા સમાચાર મળશે. ઓફિસમાં તમારી સમજદારીની પ્રશંસા થશે. વિવિધ સ્ત્રોતોમાંથી આવક થવાની સંભાવના રહેશે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

તમને પ્રોફેશનલિઝમનો લાભ મળશે. સુગમતા વધશે. સમજદારીથી કામ લેવુ. અચાનક ધનલાભ થશે. સન્માનિત વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર થશે. તેનાથી તમને અનેક નવા વિષયોની જાણકારી પણ મળી શકે છે. ઘરની કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાઓને જલ્દી જ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા મળશે. કાર્યસ્થળ પર એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રમાં તમને વધુ સારા પરિણામો મળશે. ઓફિસના કામમાં કાર્યક્ષમતા અને પાવરમાં વધારો થશે. નક્કી કરેલા ધ્યેય પર ફોકસ રાખો.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

આવકના નવા સ્ત્રોત ખુલશે. સંતાનની કોઈ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આસપાડોસની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ રહેશે. પ્રોપર્ટીને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેના ઉપર ગંભીરથી કામ લેવું.  કારકિર્દી અને ધંધામાં હિંમત અને શક્તિ જાળવી રાખવી. આવક અપેક્ષા કરતા સારી રહેશે. ફાઇનાન્શિયલ બાબતો સ્પષ્ટ થશે. નફો અને કામમાં વધારો થતો રહેશે. નોકરીયાત લોકો નક્કી કરેલા કામ પુરા કરશે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

વ્યવસાય સામાન્ય રહેશે. અંગત ખર્ચ પર નિયંત્રણ રહેશે. જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર તરત અમલ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. પરિવાર તથા મિત્રો સાથે પણ મનોરંજનમં સમય પસાર થઈ શકે છે. સમજણ અને સંવેદનશીલતા સાથે આગળ વધતા રહો. અણધાર્યા પરિણામો બપોર સુધી મળી શકે છે. ઇમરજન્સી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. નાણાંકીય બાજુ સામાન્ય કરતા સારી રહેશે. ઉતાવળ ન કરો.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

ઉદ્યોગ ધંધામાં સારું પ્રદર્શન રહેશે. બેલેન્સિંગ રાખવા પાર ભાર વધારશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આસપાસની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને તમારા કામ ઉપર ધ્યાન આપો. આ સમયે કરવામાં આવતી મહેનતનું તમને યોગ્ય પરિણામ મળશે. કોઈ અભિલાષા પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. ભાગીદારીના મામલા વધુ સારા રહેશે, નવી ભાગીદારી થઈ શકે છે. વ્યાવસાયિક સંબંધો મજબૂત થશે. લક્ષ્ય હાંસલ કરશો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

નાણાકીય બાબતોમાં સ્પષ્ટતા રાખો. તમારી આદતો અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધાર આવી શકે છે. સમાજમાં પણ તમારી યોગ્યતા અને આવડતનાં વખાણ થશે. આ સમયે સેવિંગ જેવી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. ધાર્મિક આયોજન પણ શક્ય છે. ઓફિસના કામમાં આવતા અવરોધોમાં ઘટાડો થશે. નોકરીયાત લોકો સારું કામ કરશે. કાર્યક્ષમતા વધશે. કાર્યકારી સંબંધો સુધરશે. સખત મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. હકીકતો પર ભાર મૂકવામાં આવશે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

કરિયરમાં અને બિઝનેસમાં તેજી જોવા મળશે. બાબતો પેન્ડિંગ રાખવાનું ટાળો. ભાવનાઓ નિયંત્રણમાં રહેશે. આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળી શકે છે. તમારી પરેશાનીઓનું નિવારણ લાવવામાં નજીકના સંબંધીઓનો સહયોગ રહેશે. કોઇ જગ્યાએથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. નાણાકીય બાજુ મજબૂત રહેશે. કરિયર કે બિઝનેસમાં વલણ સકારાત્મક રહેશે. રૂટિન ઠીક ચાલશે. તમને વ્યાવસાયિકોનો સહયોગ મળશે. એડમિનિસ્ટેશન મેનેજમેન્ટને પ્રોત્સાહન મળશે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

સ્કિલ્સ સાબિત કરવામાં સફળતા મળશે. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. તમે તમારા પ્રયત્નોથી લાભ મેળવશો. દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહી શકે છે. તમને તમારી જ કોઈ કોશિશમાં સફળતા મળી શકે છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલા દ્વંદ દૂર થઈ શકે છે. નજીકના લોકો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. જવાબદારીઓ લેવી અને ઉપરી અધિકારીઓની વાત અનુસરવી. કોમર્શિયલ કામમાં ઝડપ બતાવશો. યોજનાઓમાં ગતિ આવશે. નિયમો અને કાયદાઓ યથાવત રહેશે. અનુભવનો લાભ લેશો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

પર્ફોર્મિંગ આર્ટ્સ માટે સારી તક મળશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. ફોકસ રાખશો. નફો અપેક્ષા મુજબ થશે. પરિવાર સાથે ઘરના શોપિંગને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થશે. મનોરંજનનું વાતાવરણ પણ રહી શકે છે. કામ વધારે હોવા છતાં તમે તમારાં વ્યક્તિગત કાર્યો સહજ રીતે પૂર્ણ કરશો. તમને વ્યવસાયમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ મળશે. વ્યાવસાયિકો વચન પૂરા થશે. મીટિંગ્સ સફળ થશે. કરિયર કે બિઝનેસમાં ધાર્યા પરિણામો મળશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

કરિયર અને બિઝનેસ સારું રહેશે. ધંધો અપેક્ષા મુજબ થશે. પ્રોફેશનલ્સ ચર્ચાઓમાં ભાગ લેશે. બેંકિંગમાં રસ વધશે. છેલ્લાં થોડા સમયથી તમારા જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તે સરળતાથી પૂર્ણ થઈ જશે. આ સમયે તમે તમારાં લક્ષ્ય અને કાર્યો પ્રત્યે તમારી પ્રાથમિકતા રહેશે. ધનલાભ વધશે. આગળ વધવા માટે નિઃસંકોચ વિચારો અને પ્રગતિ કરો. મોટી પ્રોપર્ટી મળશે. પ્રોપર્ટીના વિવાદોના ચુકાદા તમારા પક્ષમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.