Abtak Media Google News

પ્રથમ તસવીરમાં ‘વનવે’નું બોર્ડ-ટ્રોલી એવી રીતે રાખેલી છે કે જે વાહનને રોકવાને બદલે વાહન (ફોર વ્હીલર) જઈ શકે. ત્યાંથી જઈ રહેલી ગાડી આગળ બીજી તસવીરમાં ગાડીને રોકીને ‘કેઈસ’ કરવામાં આવે છે કે પછી સાથે સાથે ‘વહિવટ’ પણ જે જગ્યાએથી ‘નો એન્ટ્રી’ની ટ્રોલી છે. ખરેખર જવાના રોડ પર ડ્રાઈવરની ડાબી બાજુ ‘વન વે’ ‘નો એન્ટ્રી’ બમ્પ આગળ છે આવા માર્ગદર્શક બોર્ડ મારવામાં આવે છે. માલવિયા ચોકથી ગોંડલ રોડ, લોધાવાડ ચોક તરફ જતા આવું બોર્ડ છે નહીં. ટ્રોલી ટ્રક જાય તેટલી જગ્યા રાખી રાખવામાં આવે છે અને ‘પ્રવેશબંધ’નું પાટીયુ રોડની વચ્ચે અને કટાઈ ગયેલી હાલતમાં છેલ્લા ૧ વર્ષથી છે. જે અમે તસવીર પણ છાપી ગયા છીએ.ત્રીજી તસવીરમાં ટ્રાફિક સમસ્યાવાળો ન થાય તેટલા ભાઈઓ ટ્રાફીક પોલીસને મદદમાં ટ્રાફિક વોર્ડન પણ આપવામાં આવે છે. તેઓ ટ્રાફિક પોલીસને ‘કેઈસ-વહિવટ’ કરવામાં મદદ કરે છે. જે કેઈસ કરી રહેલા ટ્રાફિક પોલીસને ટ્રાફિક જામનું દ્રશ્ય જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.