Abtak Media Google News

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ડીઝલના ભાવ, ટોલ બેરીયર ફી ભારત, થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો, જીએસટી નાબુદી, ટીડીએસ નાબુદી, વે બીલમાં પડતી તકલીફ તથા નેશનલ પરમીટ સહીતના પ્રશ્નોના ઉકેલ માટે ર૦મી જુલાઇના રોજ દેશવ્યાપી અનિશ્ચિત મુદતના ચકકાજામનું એલાન કરવામાં આવ્યું છે.

Advertisement

જેના અનુસંધાને રાજકોટ ગુડઝ ટ્રાન્સોપોર્ટ એસોસીએશનની બેઠક મળી હતી જેમાં માવજીભાઇ ડોડીયા તથા હસુભાઇ ભગદેવ સહીતના હોદેદારો તેમજ ૧પ૦ થી વધુ ટ્રાન્સપોર્ટર્સ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.