Abtak Media Google News

સુરેન્દ્રનગર બહુચર ફાટક પાસે વોચમાં રહી એક બાઈક પર આવેલા બે ઈસમો અટકાયત કરાતા આરોપી જયભાઈ આચાર્ય તથા દેવેનભાઈ ચિહલા પાસેથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની દેશી બનાવટવાળી એક પિસ્તોલ જેની કિંમત રૂ.૨૦,૦૦૦/- તથા બજાજ બાઈક જેની કિંમત રૂ.૧૦,૦૦૦/- એમ કુલ મળીને રૂ .૩૦,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હથિયારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.