Abtak Media Google News
  • અબતકની શુભેચ્છા મુલાકાતે ભારત વિકાસ પરિષદના સભ્યોએ આપી વિગત

સંપર્ક.. સહયોગ.. સંસ્કાર.. સેવા.. અને સમર્પણ એવા પંચસૂત્રોને વરેલી અને સ્વસ્થ, સમર્થ, સંસ્કારિત ભારત- ના મંત્રને વરેલી સંસ્થા ભારત વિકાસ પરિષદનો રીજયોનલ વર્કશોપ આગામી તા.10/5/2 થી 12/5/ ના દિવસે રાજકોટની સુવિખ્યાત આધ્યાત્મિક સંસ્થા આર્ષ વિધામંદિર – મુંજકા ખાતે યોજાશે.

Advertisement

પરિષદનું નાનામાં નાનું એકમ એટલે બ્રાન્ચ (શાખા) ત્યારબાદ પ્રાંત, રીજીયન અને નેશનલ. આ મુજબ સંસ્થા તેના બંધારણ મુજબ દરેક શરૂ થતાં નવા વર્ષે નેશનલ વર્કશોપ, રીજયોનલ વર્કશોપ, પ્રાંતિય વર્કશોપ એમ ક્રમાનુસાર વર્કશોપનું આયોજન કાર્યકર્તાઓના ઘડતર માટે કરે છે. જેમાં નવનિયુક્ત જવાબદારી સંભાળનાર પદાધિકારીઓનું ઘડતર કરવામાં આવે છે.

અબતકની શુભેચ્છા મુલાકાતમાં પ્રવિણપુરી ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, ભારત વિકાસ પરિષદની 1500 થી વધુ જેટલી શાખાઓ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. આ શાખાઓને 10 રીજીયન અને 79 પ્રાંતમાં વહેચવામાં આવેલ છે. જે પૈકી વેસ્ટ રીજીયન (પશ્ચિમ ક્ષેત્ર) માં કુલ 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના 10 પ્રાંતના રીજીયનના અધિકારીઓ, દરેક પ્રાંતના અધ્યક્ષ, મહાસચિવ, કોષાધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સંગઠનમંત્રી અને મહિલા સંયોજિકા આ વર્કશોપમાં અપેક્ષિત છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત જેના અધ્યક્ષ દિપેનભાઈ પંડયા, મહા સચિવ છે સંજયભાઈ કોટક, અને કોષાધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા છે તે આ વર્કશોપના યજમાન પદે રહેલ છે જેને રાજકોટ શહેરમાં આવેલી 8 બ્રાચો પૈકી આનંદનગર, નટરાજનગર, રણછોડનગર, મવડી અને શ્રધ્ધા પાર્કના કાર્યકર્તાઓ દ્વારા આ વર્કશોપની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.   ભારત વિકાસ પરિષદ વેસ્ટ રીજીયનનાં જનરલ સેક્રેટરી   વિનોદભાઈ લાઠીયા અને વેસ્ટ રીજીયનના જોઇન્ટ જનરલ સેક્રેટરી   પ્રફુલભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસવર્ગના સંયોજક  પ્રફુલભાઈ ગોસ્વામી અને સહસંયોજક   દિવ્યેશભાઈ સતાસિયા તેમજ નોર્થ ગુજરાત અને સૌ. કચ્છ એમ બે પ્રાંતના રીજીયોનલ સેક્રેટરી સર્વ  નરેન્દ્રભાઈ ભાડલીયા,   જેઠસુરભાઈ ગુજરીયા અને   રવીન્દ્રભાઈ ત્રિવેદી તેમજ મહિલા સહભાગિતા   આશાબહેન ઠક્કર દ્વારા આ તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ અભ્યાસ વર્ગમાં પશ્ચિમ ક્ષેત્ર રીજીયોનલ પ્રમુખ લક્ષ્મીનિવાસ જાજુ, જનરલ સેક્રેટરી  વિનોદભાઈ લાઠીયાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા 12 થી 15 સત્રોમાં વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ   સુનિલજી ખેરા, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ   મિગલાણીજી, ક્ષેત્રીય કોષાધ્યક્ષ   શરદજી ઠાકર, ક્ષેત્રીય અધ્યક્ષ   લક્ષ્મીનિવાસ જાજુજી, જોઇન્ટ જનરલ સેકેટરી  ભરતસિંહ ચૌહાણ ( રવિપ્રકાશજી, – ગિરિશજી દોશી.   નિર્મલા કૌશિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ભારત વિકાસ પરિષદના નીતિ, નિયમો, બંધારણ,ધ્યેયો, રાષ્ટ્રીય કાર્યક્રમો વિગેરે વિશે માહિતી આપવામાં આવશે.

અબતકની શુભેચ્છા મુલાકાતે વિનોદભાઈ લાઠીયા,  પ્રફુલભાઈ ગોસ્વામી, નરેન્દ્રભાઈ ભાડલીયા, જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈમેતા, દિવ્યેશભાઈ સતાસીયા, પ્રવિણપુરી ગોસ્વામી, બકુલભાઈ દુધાગરા, મનોજભાઈ પુરોહિત, અશ્ર્વીનભાઈ કાથરોટીયા, દિપકભાઈ ગોસાઈ, સુખદેવભાઈ અગ્રાવત,  શોભનાબેન ભાડલીયા ઉપસ્થિત રહ્યા હતા. ર્કશોપમાં અપેક્ષિત છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત જેના અધ્યક્ષ દિપેનભાઈ પંડયા, મહા સચિવ છે સંજયભાઈ કોટક, અને કોષાધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા છે તે આ વર્કશોપના યજમાન પદે રહેલ છે જેને રાજકોટ શહેરમાં આવેલી 8 બ્રાચો પૈકી આનંદનગર, નટરાજનગર, રણછોડનગર, મવડી અને શ્રધ્ધા પાર્કના કાર્યકર્તાઓ દ્વારા આ વર્કશોપની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.   ભારત વિકાસ પરિષદ વેસ્ટ રીજીયનનાં જનરલ સેક્રેટરી   વિનોદભાઈ લાઠીયા અને વેસ્ટ રીજીયનના જોઇન્ટ જનરલ સેક્રેટરી   પ્રફુલભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસવર્ગના સંયોજક  પ્રફુલભાઈ ગોસ્વામી અને સહસંયોજક   દિવ્યેશભાઈ સતાસિયા તેમજ નોર્થ ગુજરાત અને સૌ. કચ્છ એમ બે પ્રાંતના રીજીયોનલ સેક્રેટરી સર્વ  નરેન્દ્રભાઈ ભાડલીયા,   જેઠસુરભાઈ ગુજરીયા અને   રવીન્દ્રભાઈ ત્રિવેદી તેમજ મહિલા સહભાગિતા   આશાબહેન ઠક્કર દ્વારા આ તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ અભ્યાસ વર્ગમાં પશ્ચિમ ક્ષેત્ર રીજીયોનલ પ્રમુખ લક્ષ્મીનિવાસ જાજુ, જનરલ સેક્રેટરી  વિનોદભાઈ લાઠીયાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા 12 થી 15 સત્રોમાં વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ   સુનિલજી ખેરા, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ   મિગલાણીજી, ક્ષેત્રીય કોષાધ્યક્ષ   શરદજી ઠાકર, ક્ષેત્રીય અધ્યક્ષ   લક્ષ્મીનિવાસ જાજુજી, જોઇન્ટ જનરલ સેકેટરી  ભરતસિંહ ચૌહાણ ( રવિપ્રકાશજી, – ગિરિશજી દોશી.   નિર્મલા કૌશિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ભારત વિકાસ પરિષદના નીતિ, નિયમો, બંધારણ,ધ્યેયો, રાષ્ટ્રીય કાર્યક્રમો વિગેરે વિશે માહિતી આપવામાં આવશે.

અબતકની શુભેચ્છા મુલાકાતે વિનોદભાઈ લાઠીયા,  પ્રફુલભાઈ ગોસ્વામી, નરેન્દ્રભાઈ ભાડલીયા, જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈમેતા, દિવ્યેશભાઈ સતાસીયા, પ્રવિણપુરી ગોસ્વામી, બકુલભાઈ દુધાગરા, મનોજભાઈ પુરોહિત, અશ્ર્વીનભાઈ કાથરોટીયા, દિપકભાઈ ગોસાઈ, સુખદેવભાઈ અગ્રાવત,  શોભનાબેન ભાડલીયા ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.