Abtak Media Google News

જ્યમાં કોરોના મહામારી યથાવત્ છે. દરરોજ 400થી 500 નવા કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. જ્યારે 442 દર્દી સાજા થયા છે.

Advertisement

ત્યારે રાજકોટ શહેરમાં આજે તા. ૧૫-૦૬-૨૦૨૦ ના રોજ વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

(૧) દેવાંગભાઈ શિવુભા પરમાર

ઉંમર: ૨૫ વર્ષ / પુરુષ

રહે. આસોપાલવ પાર્ક, ચંદ્રેશનગર મેઈન રોડ

હિસ્ટ્રી: ગોકુલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આગાઉ બે પોઝિટિવ આવેલ ડોકટરોના સંપર્કમાં આવેલ હતા.

(તેમના વિસ્તારમાં ૧૦ ઘરના ૪૪ લોકોને હોમ ક્વોરોનટાઈન કરેલ છે.)

(૨) તેજપાલ તોમર

ઉંમર: ૩૪ વર્ષ / પુરુષ

રહે. કૈશવી ટ્રાવેલ્સ, ઉદયનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ.

હિસ્ટ્રી: દિલ્હીની ટ્રાવેલ હિસ્ટરી છે.

(તેમના વિસ્તારના ૯ લોકોને હોમ ક્વોરોનટાઈન કરેલ છે.)

આજની સ્થિતિએ શહેરમાં…

કુલ કોરોના પોઝિટિવ કેસ: ૧૦૯

સારવાર હેઠળ: ૨૧

ડિસ્ચાર્જ: ૮૪

મૃત્યુ: ૪

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.