રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે.
રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી.
જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે.
જે અનુસંધાને ઓટો રીક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે.
Related posts:
- ભાષા આપણી કિંમતી વિરાસત, તેની જાળવણી અતિ જરૂરી સરકાર મોડી જાગી, પણ જાગી ખરી, અંતે ભાષાના અસ્તિત્વને બચાવવા લીધો મહત્વપૂર્ણ નિર્ણય ભાષા આપણી કિંમતી વિરાસત...
- સ્ટ્રેસ, ગુસ્સા, ચિંતાને કારણે શરીરનું સ્વાસ્થ્ય જોખમાય છે કબજિયાતને કારણે આંતરડામાં ચાંદા પડી શકે છે: ડો. ગોવિંદ જોશી – ડો. આશિષ પટેલ અબતક, રાજકોટ માનવીના શરીરમાં...
- ભાણવડ : નાતાલ પર્વની શાનદાર ઉજવણી કરાઈ ભાણવડ સમાચાર ભાણવડ ખાતે નાતાલ પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી . ગાયત્રી નગર વિસ્તારમાં આવેલ ચર્ચમાં ભગવાન ઈશુ...
- ‘આપ’ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આવનારા બજેટને મુદ્દે ગુજરાતની જનતાના 57 સૂચનો મુખ્યમંત્રીને મોકલ્યા ગુજરાત સમાચાર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્રકાર પરિષદને સંબોધિત...
- જેતપુરમાં પાલક પિતાએ 12 વર્ષીય તરુણીને પિંખી નાખતા હાહાકાર હિસ્ટ્રીશીટર નરાધમ પિતા વિરુદ્ધ પોક્સો સહીતની કલમો હેઠળ ફરિયાદ : ધરપકડ કરી લેવાઈ જેતપુરમાં પાલક પિતાએ પુત્રી પર...