Abtak Media Google News

જેઠ સુદ પુનમ વડ સાવિત્રી પુનમ તરીકે ઓળખાય છે.હિન્દુ ધર્મમાં મહિલાઓ આ દિવસે વટસાવિત્રીનું વ્રત કરે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પકડમાંથી છોડાવ્યા એ કથા પ્રચલિત છે.Dsc 0362હિન્દુ સમાજમાં વટસાવિત્રી વ્રતનું અનેરૂ મહત્વ છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્યની કામના માટે વડલાની પ્રદક્ષિણા કરી પોતાના ભરથારના દિર્ધ આયુષ્યની પ્રાર્થના કરે છે.Dsc 0371સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલાઓએ ઠેર ઠેર વડનું પુજન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.