- સતત બદલતી જતી ટેકનલોજીએ આજે વિશ્વમાં એક નવુ આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે તથા ડિઝિટલના અનેક માધ્યમોથી કંપનીઓ એકબીજાની સાથે હરીફાઇમાં આગળ વધતી જાય છે નવા બદલતા ફીચરો દ્વારા લોકોની લાઇફસ્ટાઇલને સરળ બનાવવા આજે ઘણી કંપનીઓ નવુ ક્રિએશન કરી રહી છે એવું જ એક ક્રીએશન જે સ્વેગવાલી ટોપી તરીકે ઓળખાય છે.
- પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે શું છે સ્પીકરવાળી ટોપીમાં…? જેમાં બેઝબોલ કંપનીએ છાજલીના ભાગમાં બે સ્પીકર ફિટ કર્યા છે તેમજ તેમાં હેડમાં ફિટ કરાયેલ સ્પીકર સાથે બ્લુટુથ પણ છે જે ફોન કે અન્ય કોઇપણ ડિવાઇસ સાથે જોડાયેલ હોય છે. એટલુુ જ નહી વોઇસ કમાન્ડથી તેને ઓપરેટ પણ કરી શકાય છે ઉપરાંત કંપનીએ એક નાનકડુ માઇક્રોફોન પણ ટોપીની છાજલીમાં અંદર રાખવામાં આવ્યું છે. જેથી વ્યક્તિ મ્યુઝિક સાંભળવાની સાથો સાથ કોઇના ફોન કોલ આવે તો તેમની સાથ વાત પણ કરી શકાય છે.
- પરંતુ આ રીતે ફોન પર થતી વાત આજુબાજુમાંથી પસાર થતા તમામ લોકો સાંભળે એ વાત અલગ છે. અને સ્પીકરને ચલાવવા માટે ટોપીમાં જ એક નાનકડી લિથિયમ આયનની બેટરીનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે.
Trending
- કાળઝાળ ગરમીમાં ઠંડક જોઈએ છે…તો ભારતની આ જગ્યાઓ બેસ્ટ છે
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક