Abtak Media Google News

માતા અને સંતાનનાં સંબંધો અનેરો પ્રેમ છુપાયેલો છે અને સંતાનો માટે માતા કંઇ પણ કરી છુટવા સક્ષમ હોય છે પરંતુ તમે એવું ક્યાંય જોયું છે કે માતાની સારવાર માટે કોઇ પુત્ર પુત્રી બની તેની દેખભાણ કરે…. જી હા ચીનમાં એક એવો પુત્ર છે જે છેલ્લા વીસ વર્ષથી તેની બહેનનાં કપડા પહેરી તેની માતા સમક્ષ આવે છે અને તેની સેવા કરે છે બન્યુ એવું હતું કે ૨૦ વર્ષ પહેલા પુત્રીનાં નિધનથી માતા માનસિક આઘાતમાં જીવતી હોવાથી પુત્ર તેની બહેનનાં કપડાં પહેરે છે જેનાથી માતાને પુત્રીનો હોવાનો અહેસાસ થાય છે અને આ અહેસાસ માત્રથી માતાનો જીવ ટકી રહ્યો છે તો આને કહેવાય સાચો લાગણીનો સંબંધ જેમાં પુત્ર માતા માટે કંઇ પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.