Abtak Media Google News

જામ કંડોરણા કુમાર છાત્રાલય ખાતે રાજકોટ જિલ્લાની જિલ્લાકક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,રાજ્યમંત્રી જશાભાઇ બારડ,પોરબંદરના સાંસદ અને વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ સહકારી સંસ્થાઓના હોદેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના ખેડૂતભાઈઓ.

Advertisement

આ ખેડૂત સભામાં માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લા બેન્ક દ્વારા સભાસદ ખેડૂતો માટે લેવામાં આવેલ અકસ્માત વીમાપૉલિસી અંતર્ગત અકસ્માતે અવસાન પામેલ ખેડૂતોના ૧૪ વારસદારોને રૂ.૧૦ લાખ લેખે કુલ રૂ.૧ કરોડ ૪૦ લાખના વીમાના ચેકનું વિતરણ તેમજ મંડળીઓના પ્રમુખશ્રીઓ નું સન્માન.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સંબોધતા કહ્યું કે….

જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્‍લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જન્‍માષ્‍ટમી પર્વ સુધીમાં રાજયના ખેડૂતોને પાકવીમાની રકમના ચૂકવણા કરી દેવામાં આવશે. સૌરાષ્‍ટ્રના ખેડૂતોના કલ્‍યાણ માટે સૌની યોજનાથી ડેમો નર્મદાના નિરથી ભરી દેવામાં આવ્યા છે. સરકાર જે કામ ન કરી શકે તે સહકારી પ્રવૃત્તિ કરી શકે છે. રાજયમાં સહકારી પ્રવૃત્તિનો વ્‍યાપ ધણો છે. તેનાથી ખેડૂતો, પશુપાલકો અને છેવાડાના લોકોને લાભ થયો છે. સહકારી સંસ્‍થાના મૃતક સભાસદોના વારસો તથા કુદરતી આપતિમાં મૃત્‍યુ પામનારના વારસોને આર્થિક સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  છે કે આગામી જન્માષ્ટમી પર્વ સુધીમાં રાજયના ખેડૂતોને પાકવીમાની રકમના ચૂકવણા કરી દેવામાં આવશે. તેમણે પ્રમોલગેશન અંગે ખેડૂતોમાં ફેલાવવામાં આવતા ભ્રમની પણ ટીકા કરી હતી અને ખેડૂતોને સ્પષ્ટ શબ્દોમાં હૈયાધારણા આપી હતી કે જમીનોના રિસર્વેમાં ખેડૂતની એક જમીન ઓછી નહી ાય.

જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા  કક્ષાની સાત સહકારી સંસ ની વાર્ષિક સાધારણ સભામાં સહભાગી બનેલા મુખ્યમંત્રીએ રાજય સરકાર ગામડાના ઉત્ન, ગરીબોની સમૃધ્ધી અને ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કરતી હોવાની વાત ભારપૂર્વક દોહરાવતા કહ્યું કે સૌરાષ્ટ્ર ના ખેડૂતો જો તેમને પુરતુ પાણી અને જમીન આપવામાં આવે તો સમગ્ર દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત ધરાવે છે.     સૌરાષ્ટ્રેના ખેડૂતોના કલ્યાણ માટે સૌની યોજના ી રર ડેમોમાં નર્મદાના નિરી ભરી દેવામાં આવ્યા છે, તેમ કહેતા રૂપાણીએ ઉમેર્યું કે વર્ષ ૧૯૪૬માં સરદાર પટેલે નર્મદા ડેમના સેવેલા સપનાને ર૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ પૂર્ણ કર્યુ છે. કેન્દ્ર  સરકાર દ્વારા નર્મદા ડેમ પર દરવાજા બંધ કરવાન આપેલી મંજૂરીના કારણે તેની સંગ્રહ ક્ષમતાની પોણા ચાર ગણો વધારો શે. તેને સ્પષ્ટ મતલબ છે કે નર્મદા આધારિત સમૃધ્ધીમાં પણ પોણા ચાર ગણો વધારો શે. સૌરાષ્ટ્રમાં આ ચોમાસામાં સારો વરસાદ યો છે. કુદરતની મહેરબાનીી જળાશયોમાં પણ નવા નિર આવ્યા છે. પણ સૌની યોજનાી સૌરાષ્ટ્રના ૧૧પ ડેમોને આવરી લેવાની યોજના છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણીની કાયમી સમસ્યામાંી મુકિત મળશે. નપાણિયુ સૌરાષ્ટ્ર પાણીદાર બનશે. ગુજરાતની જીવાદોરી માં નર્મદા સૌરાષ્ટ્રની નવી ભાગ્ય રેખા આલેખશે.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિને બિરદાવી હતી અને જણાવ્યું  કે સરકાર જે કામ ન કરી શકે તે સહકારી પ્રવૃત્તિ કરી શકે છે. રાજયમાં સહકારી પ્રવૃત્તિનો વ્યા પ ધણો છે. તેનાી ખેડૂતો, પશુપાલકો અને છેવાડાના લોકોને લાભ યો છે. વળી, મૃત્યયપર્યત સહકારી પ્રવૃત્તિ તેના સભાસદોની ચિંતા કરે છે તે સારી બાબત છે. જમીન રિસર્વે અંગે ફેલાવવામાં આવતા ભ્રમની મુખ્ય મંત્રીએ ટીકા કરી હતી અને આવી બાબતોી ન ભરમાવા ખેડૂતોને અપીલ કરી હતી. આગામી ખરીફ સિઝનમાં પણ જરૂર પડે તો ખેતજણસોની ટેકાના ભાવી ખરીદી કરવામાં આવશે.       મુખ્યમંત્રીએ ગૌવંશ હત્યા  પ્રતિબંધ અંગે કડક કાયદાની વિભાવના સમજાવી હતી અને રાજય સરકારની નંદીઘરની યોજનાની જાણકારી આપી હતી.         મહાનુભાવોના હસ્તેં સહકારી સંસના મૃતક સભાસદોના વારસો તા કુદરતી આપતિમાં મૃત્યુે પામનારના વારસોને ર્આકિ સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.