Abtak Media Google News

રાજકોટ: વિરાણી હાઈસ્કુલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવ ‘ઉડાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧ થી ૯ તા ધો.૧૧ના ૨૫૦ વિર્દ્યાીઓએ વિવિધ કાર્યક્રમોમાં કૌવત બતાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ટોપ ૩ વિર્દ્યાીઓને રોકડ તેમજ સર્ટીફીકેટી સન્માનીત કરવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.