Abtak Media Google News

 

Advertisement
  1. મતદારો  બેલેટ પેપર પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું 
  2. 900 જેટલા સરકારી કર્મચારીઑ માટે આયોજન કરાયું  

સુરત ન્યૂઝ  : લોકસભા ની ચૂંટણીને લઈ આજે સુરત ખાતે  પોલીસ કર્મચારી, હોમગાર્ડ ,TRB ના જવાનોએ  બેલેટ પેપર અને  પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું હતું આગામી તારીખ 7 મે ના રોજ ત્રીજા તબક્કા નું મતદાન યોજાનાર છે .તે અન્વયે ચૂંટણીમાં ફરજ બજાવતા  900 જેટલા સરકારી કર્મચારીઑ માટે  મતદાન પ્રકિયા  હાથ ધરવામાં આવી હતી.

900 જેટલા કર્મચારીઑએ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી . સવારે  9 વાગ્યા થી 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે . મતદાન માટે પોલીસ કર્મચારીઓની લાઈન લાગી હતી .

ભાવેશ ઉપાધ્યાય 

.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.