Abtak Media Google News

આ જિંદગી દરેક માટે એક સરખી હોય છે. પણ વ્યક્તિ તેને કઈ રીતે બનાવે છે અને તેને હોય તેમાંથી ઉમર સાથે કઈ રીતે બનાવે છે તે દરેકનું તેના પર ધ્યાન હોય છે. મુખ્ય રીતે જિંદગી સમય સાથે ઘણું શીખવી દે છે. ક્યારેક કોઈની જિંદગી જોઈ દરેક એવું તેનામાથી જોઈ બદલાવા માંગતા હોય છે. ત્યારે આ જિંદગીમાં ઘરના વડીલો સદાય પોતાના ઉદાહરણ સાથે બાળકોને કહેતા હોય છે કે, આજે અમે આવા સ્વસ્થ છે તેનું કારણ અમે અમારા નિત્યક્રમમાં અમે બીજો કઈ નહીં પણ ખાલી વહેલા ઉઠતાં તેના કારણ અમારા જીવનમાં આજે પણ આટલા સ્વસ્થ છે. ત્યારે આજે દરેકની જિંદગી હવે આ રીતની રહી નથી સૌ કોઈ ધીમે-ધીમે આળસું થઈ ગયા છે. તો વહેલી સવારની જિંદગી હવે દરેક ભૂલી ગયા છે.

તો આ સવારની જિંદગી માળવી અને તેની સાથે જીવશો તો જિંદગીમાં ધાર્યા  બદલાવ લાવી શકશો.

સ્ટ્રેસ ઉતારી શકો છો

Stressing Less Is What We Suggest For Recovery Success

આજ કાલની એકદમ ઝડપી જિંદગીમાં દરેક પોતાના માટે કામમાં વિચારવાનું ભૂલી ગયા હોય છે. ત્યારે કામ તેમજ જિંદગીના અનેક સવાલ મનમાં હેરાન કરતાં હોય છે, તો તેનાથી સ્ટ્રેસ ઘટી શકતો નથી. તો વહેલી સવારે ઉઠવાથી કે જિંદગીને બદલવા માટે આ અમલમાં મૂકવું તે બહુ મહત્વનું છે. સમય સાથે સ્ટ્રેસ ઘટાડવો તે દરેક માટે એક મોટી સમસ્યા છે. તો જિંદગીને બદલવા માટે વહેલી સવારે ઉઠતાં જાવ તો જિંદગીમાં આ એક સળગતો સવાલ સ્ટ્રેસનું નિરાકરણ આવી શકે છે.

સારા વિચારો

Happiness News

અત્યારના સમયમાં આ સવાલ ખૂબ અગત્યનો છે. લોકો પોતાની જિંદગીમાં એટલા અટવાય ગયા છે. કે સારા વિચારો આવા તે ખૂબ અઘરા થઈ ગયા છે. ત્યારે જો રોજ સૂર્યના ઉગતાની સાથે ઉઠતાં થઈ જયે તો તેનાથી કુદરત સાથે રેહવાનો એક મૌકો મળશે અને સારા વિચારો આવી શકે છે. તે હોવાથી જિંદગીમાં ઘણો ફેરફાર થાય છે.

સેલ્ફ ડેવલપ

42205658 L

હવેના સમયમાં આ વસ્તુ દરેકને ડેવલપ કરવામાં ખૂબ મહત્વ આપે છે. જ્યારે પોતે ડેવલપ થશે. સારા વિચારો સારી જિંદગી બનાવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. હવે જો વ્યક્તિ સેલ્ફ ડેવલપ થશે તોજ તે પોતે તેના સપના અનુસાર જિંદગી બનાવી શકાય છે. સાથે નવી રીતથી કામ કરવાનું અને પોતાને આગળ વધારવાના નવા રસ્તા મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.