Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

પેરા મેડીકલના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહે તેવા સંયોગો. મેડિકલ, તેમજ ફાર્માસ્યુટીકલ્સ જાતકો માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે.  નાનાં તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.   વિજ્ઞાનની તમામ શાખાઓના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  13 ત્થા 14 નવે.  સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

નાનાં ત્થા કુટિર ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે  મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  ઔદ્યોગિક એકમમાં વાયુને લઇને પ્રોબ્લેમ આવવાની સંભાવના. રસાયણ  તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે અર્ધ મધ્યમ સપ્તાહ.  શિક્ષકો તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે અર્ધ લાભદાયી સપ્તાહ. 19 નવે. સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

પેટ્રોલિયમ–પેટ્રોકેમિક્લ્સ  પ્રોડક્ટનાં ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે લાભદાયક તથા દોડધામ વાળું સપ્તાહ. ધંધા વ્યવસાયના અધૂરા તથા પેન્ડીગ પડેલા કાર્યો પૂરા થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક તથા વાણિજયના એકમનાં જાતકો માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાની સંભાવના. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તણાવ વાળુ વાતાવરણ રહે.  મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃત્તો માટે હળવું લાભદાયી  સપ્તાહ.  14 તથા 15 નવે. મધ્યમ રહેશે.

કર્ક

004 1

સર્વિસ બિઝનેશ તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસલ્ટીંગ ફર્મસનાં જાતકો માટે પ્રવાસ વાળું એવમ લાભકારી સપ્તાહ. ખાદ્ય તેલ તેમજ તૈલી પદાર્થ  ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી.  16 નવે. સાધારણ જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

ફાર્મસી ક્ષેત્રે ખાસ કરીને મોટી ફાર્માસીઝ તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ નબળું નીવડવાની સંભાવના.  ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી તથા હોદેદારો માટે  આ સપ્તાહ સાધારણ રહેવા પામે. પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે  અર્ધ લાભકારી સપ્તાહ. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ, વર્કિંગ વુમન માટે સાનુકૂળ સપ્તાહ.  14, 18 નવે. સાધારણ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

સૌંદર્ય પ્રસાધન એવમ ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધા વ્યવસાય ના જાતકો તથા પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાંના સંયોગો. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદો થવાની સંભાવના  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. કેન્દ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ. કલા વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધવાના સંયોગો.  14, 15 નવે પ્રતિકૂળ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશના જાતકો માટે ખુબ ફાયદાકારક સપ્તાહ. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાની સંભાવના.  જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલા વ્યક્તિઓ માટે બહુ જ લાભકારી સપ્તાહ. કમીશન મર્ચન્ટ માટે આ સપ્તાહે ચડાવ ઉતાર ની સાથોસાથ લાભદાયી પણ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે.  મહિલા કર્મીઓ,  નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 15 ત્થા 16 નવે. સરેરાશ નીવડશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

સ્થાનબલી કે  ઊચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે લાભકારી સપ્તાહ. ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધા ના જાતકો માટે  આ સપ્તાહ દરમિયાન હળવા તથા આકસ્મિક લાભોનો સંયોગો. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાના સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ, તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવારથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારુ સપ્તાહ. 15 નવે. સામાન્ય જણાશે.

ધન

009 1

સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયનાં શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ગ્રેઈન મર્ચન્ટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાના સંયોગો. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રા ના અવસરો. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 18 ત્થા 19 નવે. સામાન્ય  રહેશે.

મકર

010 1

આ સપ્તાહે પન્નોતિનો હળવો પ્રભાવ જણાશે વર્તાશે આથા વિશેષજ્ઞની સલાહ સૂચન અનુસાર નવા કામકાજ કરવા.  મોટા ઉદ્યોગ તથા  લોખંડ ધાતુ સંબંધિત તમામ ઉદ્યોગ ધંધા ના જાતકો માટે સરેરાશ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  આ સપ્તાહ પણ અર્ધ પ્રતિકૂળ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગûહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ. 18 નવેંબર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

પેકીંગ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો આ સપ્તાહ લાભદાયી રહેશે.  શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ.  જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ ના સંયોગો.  વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે  સાનુકૂળ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના  કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ.પરિવાર તરફથી સહકાર યથાવત રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારુ સપ્તાહ. 14,19 નવે.  સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ફેશન, ફેબ્રીકનાં જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. વણસી ગયેલા જૂના સંબંધો સુધરી જવાના સંયોગો. ઉદ્યોગ ધંધા સંબંધિત અધૂરા રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવઉતાર વાળુ જણાશે.  નાના તથા છૂટક  વ્યાપારી માટે હળવી દોડધામ સાથે આ  સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ બહુ જ લાભદાયી. નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  18 નવે. મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.