Abtak Media Google News

માધુરી દીક્ષિતે આ રેડ ડ્રેસ માટે કહ્યું “Paint the town red”. અભિનેત્રી માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરી. માધુરી ઘણા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી. તેને પોતાની આકર્ષક સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવ્યા. અભિનેત્રી બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. માધુરી દીક્ષિત બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. માધુરીને ખૂબ જ સ્ટાઇલિશ અભિનેત્રી માનવામાં આવે છે. માધુરી દીક્ષિતે 90ના દશકમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું, ત્યારબાદ તે ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી બની ગઈ.

Snapinsta.app 412138718 18402635122052425 8306034690694920540 n 1080 Snapinsta.app 412139263 18402635146052425 4189290576151719206 n 1080 Snapinsta.app 412144489 18402635161052425 7517420707132074886 n 1080 Snapinsta.app 412152136 18402635176052425 1190137527854461585 n 1080 Snapinsta.app 412122824 18402635131052425 2841692983362878356 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.