Abtak Media Google News

હિન્દુ ધર્મમાં રાશી અને જન્મ સમયે ગ્રહોની સ્થિતિનું ખૂબ જ મહત્વ છે. ત્યારે કોઇપણ અવસરમાં રાશી અને ગ્રહમેળની દશા પહેલાં જોવામાં આવે છે ત્યારે પાર્ટનર સાથેનાં સમાગમનાં સમયે પણ તમારી  ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આવો જાણીએ કે કેવી રીતે તમારી સેક્સ લાઇફમાં તમારી રાશી અસર કરે છે.

મેષ રાશિ : મેષ રાશિનાં જાતકનો સ્વભાવ એડવેન્ચરસ હોય છે અને એ સ્વભાવ તેના બેડરુમ દરમિયાનનાં સમાગમ સમયે પણ જોવા મળે છે. અને તે સેક્સની પોઝીશનને અપનાવતા હોય છે. તેમજ આ જાતકો ખૂબ એનરજેક હોવાની સાથે સાથે પોતાના સાથી પર પ્રભાવ દર્શાવવા વાળા હોય છે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતક સ્વભાવે ભાવુક હોય છે અને રોમાન્સને પ્રેમ કરતા હોય છે. વૃષભ રાશિવાળી વ્યક્તિ પોતાની ખુશી માટે અને શાંતિ માટે પરર્ફોમ કરતાં હોય છે અને ખાસ તો ફોર પ્લેનાં સમયે વધુ સેટીસ્ફાઇડ હોય છે. આ લોકો ખૂબ જ પેશનેટ અને યાદગાર સેક્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

મિથુન રાશિ : મિથુન રાશિના જાતક બે પ્રકારની પર્સનાલીટી ધરાવતા હોયછે. જેની સાથેના દરેક સંભોગ સમયે સાથીને એક અલગ જ આનંદ પ્રાપ્ત થાય છે. પરંતુ ક્યારેક આ જાતકોનું સમાગમ જંગલી પ્રેમ જેવું સાબિત થાય છે. તો ક્યારે એટલી હુંફ અને આલીંગવાળુ હોય છે સાથી તેમાં ઓળગી જ જાય છે.

કર્ક રાશિ : કર્ક રાશિના જાતક ખૂબ ભાવુક હોય છે. અને એટલે જ સાથી સાથેના સંભોગ પહેલાં તે ઇમોશનલ અટેચમેન્ટને વધુ મહત્વ આપે છે. તેમજ સંભોગ પહેલાં બહોળા પ્રમાણમાં ફોર પ્લે ચુંબનો, આંખોનો મેળા, હુંફ આલિંગ ખૂબ જ મહત્વનાં હોય છે.

સિંહ  રાશિ : સિંહ રાશિ જાતકને હિંસક સમાગમ અને ડ્રામાટીક પ્રેમ ખૂબ જ પસંદ હોય છે. આ ઉપરાંત તેઓ આહભરવી, સાથી ન્હોરભરાવવા તેમજ ખૂબ જ એક્સાઇમેન્ટ દર્શાવવું ગમે છે.

ક્ધયા રાશિ : ક્ધયા રાશિ ધરાવતી વ્યક્તિ કલ્પનાશિલ અને રચનાત્મક સ્વભાવની હોય છે. રોલ પ્લેનો આઇડિયા તેને પાગલપંતી તરફ લઇ જાય છે અને જાણે બેડ પર આગ જ લગાવે છે. તદ્ ઉપરાંત તેના સાથી પર હક જમાવવાની વૃતિ હોય છે.

તુલા રાશિ : તુલા રાશિના જાતકનો સ્વભાવ ફર્લ્ટી અને પોતાના સાથીને સેડ્યુસ કરવાવાળી હોય છે. આ ઉપરાંત તેઓ ખૂબ જ ડિમાંડીંગ હોય છે. આ ઉપરાંત તેઓ ખૂબ જ ડિમાંડીગ હોય છે. અને સાથે સાથે એટલો સંતોષ પણ આપે પોતાનાં સેક્સ પાર્ટનર તેની સાથેના સંભોગ સમયે વધુ પડતું પેશન અને ઇરોટીક ફોર પ્લેની આશ રાખવી એ યોગ્ય છે.

વૃષિક રાશિ : વૃશ્ર્ચિક રાશિનું ચિન્હ જ પોતાની રીતે એક ખૂબ જ સેકસ્યુઅલ છે. સંભોગ સમયે મિનિટોમાં જ સાથેને એટલો આનંદ કરાવે છે. તેની નશેનસમાં જાણે આગ લાગી જાય. વૃશ્ર્ચિક રાશિના જાતકને જાણે દરેક વસ્તુ અને એમ કહો કે કંઇ પણ કરી લેવાની ઝંખના હોય છે એટલે જ તેના હોલ પ્લેથી માંડી બંધન, સેકસ્યુઅલ ફેન્ટાસ, કુદરતનાં સાનિધ્યમાં સમાગમ કરવોએ દરેક બાબતનો સમાવેશ થાય છે.

ઘન રાશિ : ઘન રાશિવાળી વ્યક્તિ જ્યારે સેક્સ કરે છે ત્યારે સાહસિક બની જાય છે. અને સમાગમ દરમિયાન નવા-નવા પ્રયોગો કરવા પણ ગમે છે. આ ઉપરાંત જાહેર જગ્યાએ સમાગમમાં પ્રવેશવાની તેને કોઇ તકલીફ પણ નથી રહેતી દિવસનાં કોઇ પણ સમયે તે સમાગમ માટે તત્પર જ રહે છે અને સાથીને સેડ્યુસ પણ કરે છે.

મકર રાશિ : મકર રાશિના જાતકો સ્વભાવે શરમાળ હોવાથી પોતાના સાથી પાસેથી વધુ અપેક્ષાઓ રાખે છે.અને સાથી પર પ્રભુત્વ રાખવું પસંદ કરે છે તેમ જ જો એકવાર સંભોગમાં અંતરંગ થાય છે પછીની દરેક ક્ષણને રોમાંચ અને રોમાંન્સમાં તબદિલ કરવા સક્ષમ બને છે.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો પ્રયોગત્મકર્તા હોય જ છે સાથે-સાથે સમાગમને લગતી કલ્પના શક્તિ પણ ખૂબ જ ઉંડી હોય છે. સેક્સની અમેઝીંગ પોઝીશન સાથે આઉટડોર સમાગમમાં પોતાના સાથી ઓતપ્રોત કરવા સક્ષમ હોય છે.

મીન રાશિ : મીન રાશિ ધરાવતી વ્યક્તિ ત્યારે જ સમાગમ કરે છે જ્યારે તે પોતાના સાથીના પ્રેમમાં હોય છે. ખરેખર તો તે લવ મેકિંગમાં માને છે અને એટલે જ તેના સાથીને સંતોષએ રીતે આપે છે કે તેની દરેક ક્ષણ ખાસ બની રહે છે અને હા આ જાતકો માટે ફોર પ્લે એટલે તેની કમજોરી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.