Abtak Media Google News

નીરવ અને હેન્ડસમ, ગુડલુકિંગ સ્માર્ટ ૨૭ વર્ષીય યુવાન અને તેની અર્ધાગ્નીની બ્યુટીફુલ સ્લીમ અને ટીમ એવી નીરજા…બંન એકબીજાને ખૂબ પ્રેમ કરે, એકબીજાને સમર્પિત…એકબીજાના વિશ્ર્વાસ પર જીવતું દંપતી….એ રાત્રે જ્યારે નીરવ થોડો મોડો ઘરે આવ્યો ત્યારે કદાચ ઘડિયાળમાં ૧૧ વાગ્યા હતા. અને નીરજા નીરવની રાહ જોઇન થાકી હતી. એટલે શાવર લેવા ગઇ હતી. ઘરમાં એકલી હતી એટલે મેઇન ડોર લોક રી ન્હાવા ગઇ હતી. તે સમયે જ નીરજે તેની પાસે રહેલી ઘરની બીજી ચાવીથી લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં જ જતા જ બાથરૂમમાંથી શાવરનાં અવિરત પાણીનાં ઘ્વની સાથે નીરજા કંઇક મીઠુ મધુરુ ગણગણાવતી હતી તેનો ધ્વન પણ બહાર આવતો હતો જેનાં મીઠી મધૂરી ધૂનથી જ નીરવનું રોમેરોમ ઝળહળી ઉઠ્યુ અને તેને અનલોક બાથરૂમનો દરવાજો ખોલ્યો અને સામે શાવરની નીચે નીરજા તેનાં ભીના બદન સાથે, લાંબા કાળા રેશમ કેશ અને એ એકદમ નીતરતા તેના શરીર સાથે જાણે બાથભીડીને ચોધ્ધાં હતા. ક્ષણિક તો નીરવને એ સીલ્કી કેશુઓની ઇર્ષ્યા આવી ગઇ અને પછી….નીરવ પોતાની જાતને રોકી ન શકવો નીરજાને પ્રેમ કરવાથી, આલીંગન, આપવાથી….વાત એટલાંથી જ ન અટકતા….બંને એકબીજામાં ઓતપ્રોત બન્યા હતા અને ઉ૫રથી શાવર જાણે મેઘમલ્હાર થયો હોય તેમ વરસી  રહ્યો હતો અને નીરવે નીરજાને શાવરના પાણીમાં તો ઠીક તેનાં ચુંબનોનાં વરસાદથી જ ભીંજવી નાખી બંને શાવર નીચે એકબીજામાં એટલાં રસતરબોળ હતાને એમ કહો કે એકબીજા પ્રત્યે ફ્લેક્સીબલ બન્યા હતા.

શાવર સેક્સ દરમિયાન બંને પાર્ટનરોએ એકબીજાને સહકાર આપી ફ્લેક્સીબલ થવું જરુરી છે પછી જ તેનો સાચો આનંદ મેળવવામાં મજા આવે છે.

શું તમને ખબર છે…?

શાવર સેક્સ માણવા માટે હવે વિવિધ પ્રકારની સુવિધા સાથે શાવર અને બાથરૂમ ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવે છે જેમાં સુરક્ષિત સમાગમ માટે સ્કીડ પ્રુફ મેટ, લોકીંગ માટે સીંગલ અને ડબલ એમ બે પ્રકારના ફુટરેસ્ટ પણ મુકી શકાય છે. જે સમાગમની વિવિધ પ્રક્રિયામાં તેમ વિવિધ પોઝીશન  માટે ખૂબ ઉપયોગી રહે છે. જેનાથી લપસી જવાના ભયન પણ દૂર કરે છે.

– શાવર સેક્સ અને પાણીનું ઉષ્ણતામાન…!

શાવર લેવો એ એક અલગ વ્યક્તિગત વાત છે જેમાં વ્યક્તિ પોતાનાં નેચર અનુસારનું ગરમ પાણીમાં શાવર લ્યે છે. પરંતુ જ્યારે શાવર સેક્સની વાત આવે છે ત્યારે બંને સાથીને ફાવે તે પ્રકારનાં ગરમ અથવા ઠંડા પાણીની મજા લેવી જોઇએ જો એવું નથી બનતું તો કદાચ બંનેના રંગમાં ભંગ પણ પડે છે

– શાવર સેક્સ લેવા સમયે જો જો ક્યાંક લપસી ન પડો…!

બંને પાર્ટનર ઉત્તેજનાના આવેગમાં એટલાં તો ખોવાયેલાં હોય છે કે તેને સમય કે પરિસ્થિતિનું કદાચ ભાન નથી રહેતું. એવા સમયે જ્યારે ખાસ તમે શાવર સેક્સનો આનંદ માણતા હોવ અને કોન્ડોમ પગમાં આવે તો સ્લીપ થયા વગર રહેશો નહિં અને એટલે જ તે સમય કોન્ડોમ કરતાં અન્ય લ્યુબ્રીકેન્ટનો ઉપયોગ કરવો હિતાવહ અને સંતોષદાયક રહેશે. પરંતુ એ સમયે શાવર જેલ અથવા સાબુનો લ્યુબ્રીકેન્ટ તરીકે ઉપયોગ કરવાથી પછી ગુપ્તાંગમાં ચળ આવવાની શક્યતાઓ રહેલી છે તેથી સીલીકોન બેઝ અથવા વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવો જોઇએ.

– શું હજુ પણ શાવર સેક્સ માટે તૈયાર નથી…તો…..

એવું પણ બને કે હજુ તમે અથવા તમારા પાર્ટનર શાવર સેક્સ માટે તૈયાર નથી તે તેના માટે શાવર દરમિયાન ફોર પ્લે કરો એકબીજાને ઉત્તેજીત કરો અને સમાગમની ઉત્તેજનાને બેડરૂમમાં બેડ પર શમાવો ત્યાં ઓર્ગેઝમ કર્યા બાદ ફરી તમારા બાથરૂમમાં શાવરનાં શાવર  નીચે બંને ઠંડા થાવ…..

– શાવર સેક્સને વધુ ઉત્તેજીત બનાવવી છો તો….

શાવર સેક્સ એટલે સેક્સને પાણીનાં પ્રવાહમાં માણવું પરંતુ જો તેના માટે અમુક ચોક્કસ પ્રકારની સેક્સ પોઝીશનને અપનાવવામાં આવે તો કામોત્તેજનાની ચરમસીમા તેની પરાકાષ્ઠાએ પહોંચે છે જેના માટે તમે સ્ટુલ અથવા ટ્યુબ પર પગને રાખી અને તમારો પાર્ટનર તમને પૃષ્ઠભાગથી સપોર્ટ  આપે જેના દ્વારા તે આગળની સાઇડ તેમજ પાછળની સાઇડથ પણ વધુ સારી રીતે ઇન્ટર કોર્ષ કરવા સક્ષમ બને છે. આ ઉપરાંત શાવર નીચે દિવાલની સાઇડ મોઢું કરી ઉભા રહો અને પછી સમાગમનો આનંદ શાવરનાં વરસાતા પાણીમાં માણી શકાય છે.

અન્ય પોઝીશનમાં નીચે દિવાલના ટેકે બેસીને પણ કમ્ફર્ટ પોઝીશનમાં કામક્રિડાને તેની ચરમ સીમાએ લઇ જઇ શકાય છે.

તો રાહ શેની જુઓ છો. તમારા પાર્ટનરને વધુ આનંદ આપવા સેક્સના આ નવા અંદાજને અપનાવો અને શાવરના વરસતા પાણીમાં બંને એકબીજામાં ઓગળી જાવ…….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.