Abtak Media Google News

ભારતમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ છે. અને હોળી હર્ષ અને ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. હોળીનો તહેવાર દેશના મોટાભાગના રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર ખુશી અને રંગોનો તહેવાર છે, પરંતુ હોળીન રમતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. હોળી રમતી વખતે એવી ઘણી બાબતો બને છે જેમાં ધ્યાન દોરવું ખૂબ જ જરૂરી છે. હોળી રમતી વખતે એવું ઘણું બને છે જે સ્વસ્થ્ય માટે ઘણું નુકશાન કારક નીવડે છે.

જો આપણે જાની લઈએ હોળી રમતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

-પાણીના ફુગ્ગાનો ઉપયોગ બને ત્યાં સુધીન ટાળવો. તેમ છતાં આંખ, કાન તેમજ ચેહરા પર સીધા ફેકવા નહી

-નાના બાળકને ઈંડા, કાદવ અને ગટરના દુષિત પાણી સાથે હોળી રમતા અટકાવો

-ભાંગ કે કોઈ પણ પ્રકારનો નશો ના કરો

-દોડા-દોડી કરતાં ધ્યાન રાખવું

-હોળી રમતા સમયે ઈલેક્ટ્રોનિ વસ્તુનો ઉપયોગ કરવો નહી

-બને ત્યાં સુધી બહારનો અને ખુલો પડેલો ખોરાક ખાવાનુ ટાળો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.