Abtak Media Google News

યુ.એસ.ની કંપનીએ જેટને ૭૦ કરોડની મદદ કરી

Advertisement

છેલ્લાં બે દસકાથી જેટ એરવેઝે ભારત દેશમાં પોતાની નામના ખુબ જ સારી રીતે પ્રસ્થાપિત કરી હતી. ડોમેસ્ટીક ફલાઈટ હોય કે આંતરરાષ્ટ્રીય ફલાઈટ તેમાં અન્ય કંપનીઓની સરખામણીમાં જેટ અવ્વલ નંબરે આવતી હતી અને ભારત દેશમાં તેને એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું પરંતુ ભારત દેશમાં કાયદાની કચાશ અને મેલી મુરાદ હોવાનાં કારણે જેટ એરવેઝ બંધ સ્થિતિવાના આરે પહોંચી હતી અને અનેકવિધ કાનુની અડચણો પણ તેને નડી હતી જેનાં પરીણામ સ્વરૂપે જેટ એરવેઝ હાલ બંધ સ્થિતિયેલી છે જેનાં પરીણામસ્વરૂપે ભારત દેશમાં ફલાઈટોની ટીકીટમાં પણ અનેકગણો વધારો સ્થિતિયો છે ત્યારે રાજકોટથી જેટ એરવેઝની પ્રતિ દિવસ ૩ ફલાઈટ ઉડતી હતી જે હવે બંધ સ્થિતિઈ જતાં મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેટ એરવેઝ એક ઉચ્ચ સ્તરીય કંપની હોવા છતાં પણ વિલફુલ ડિફોલ્ટરોનાં કારણે કંપનીને માઠી અસર પહોંચી છે. ભારત દેશમાં એવા અનેકવિધ વિલફુલ ડિફોલ્ટરો રહેલા છે કે જે ચાલુ અને નામાંકિત કંપનીઓને મેલીમુરાદનાં કારણોસર તેને બંધ કરી દેતા હોય છે જેમાં જેટનાં સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ સ્થિતિયો છે પરંતુ જેટ એરવેઝને ફરી એક વખત આશા જાગી છે કે, જેટ ફરી ઉડાન ભરશે ત્યારે અમેરિકાની કંપની ગ્રાન્ટ થ્રોન્ટન જેટ એરવેઝને ૭૦ કરોડ રૂપિયાની સહાય કરી છે અને આજથી શરૂ સ્થિતિતાં બિડીંગમાં પણ તે સહભાગી સ્થિતિશે. વાત સામે આવે છે કે, આ બિડીંગ આશરે ૧૫ દિવસ સુધી ચાલશે અને જો કોઈ જેટ એરવેઝને કોઈ બીડર નહીં મળે તો સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે. હાલ જેટ એરવેઝનાં તેનાં લીગલ કાર્યો અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે પુરતું ભંડોળ ઉપલબ્ધ નથી ત્યારે એ વાત સ્પષ્ટપણે માનવામાં આવી રહી છે કે, યુ.એસ.ની કંપની દ્વારા આશરે ૭૦ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે જેનાં સહારે જેટ ફરી ઉડાન ભરે તેવી શકયતા પણ સેવાઈ રહી છે.

યુ.એસ.ની કંપની જેટની બીડમાં ભાગ લેશે ત્યારે નિયમો નિર્ધારીત કરવામાં આવ્યા છે કે જે બિડરો બીડમાં ભાગ લ્યે તેની નેટવર્થ આશરે ૧૦૦૦ કરોડ જેટલી હોવી જોઈએ. વધુમાં સુત્રોનાં જણાવ્યા અનુસાર બીડીંગની સમય મર્યાદા ૧૫ દિવસ રાખવામાં આવી છે પરંતુ જો કોઈ બિડરો આ ગણતરીનાં ૧૫ દિવસમાં ભાગ નહીં લ્યે તો સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે પરંતુ આશા એવી પણ સેવાઈ રહી છે કે, અમેરિકન કંપની જ જેટની બાગદોડ સંભાળશે અને જેટની ઉડાન ફરી ભરાવવામાં મદદરૂપ સ્થિતિશે. હાલ જેટ એરવેઝ નાદારીનાં કેસમાં સમેટાઈ છે પરંતુ જો જેટ ફરી ઉડાન ભરે તો ઉડ્ડયન ક્ષેત્રે ફરી તેજી જોવા મળશે અને લોકોને જે હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ નહીં કરવો પડે ત્યારે સરકારે તેનાં નિયમોમાં પણ ફેરબદલ કરવાની આવશ્યકતા ઉભી સ્થિતિઈ છે અને વિલફુલ ડિફોલ્ટરો સામે લાલ આંખ કેવી રીતે કરવી તે દિશામાં પણ સરકારે વિચારવાની આવશ્યકતા ઉભી સ્થિતિઈ છે.

છેલ્લાં બે દસકાથી જેટ એરવેઝે ભારત દેશમાં પોતાની નામના ખુબ જ સારી રીતે પ્રસ્થાપિત કરી હતી. ડોમેસ્ટીક ફલાઈટ હોય કે આંતરરાષ્ટ્રીય ફલાઈટ તેમાં અન્ય કંપનીઓની સરખામણીમાં જેટ અવ્વલ નંબરે આવતી હતી અને ભારત દેશમાં તેને એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું પરંતુ ભારત દેશમાં કાયદાની કચાશ અને મેલી મુરાદ હોવાનાં કારણે જેટ એરવેઝ બંધ સ્થિતિવાના આરે પહોંચી હતી અને અનેકવિધ કાનુની અડચણો પણ તેને નડી હતી જેનાં પરીણામ સ્વરૂપે જેટ એરવેઝ હાલ બંધ સ્થિતિયેલી છે જેનાં પરીણામસ્વરૂપે ભારત દેશમાં ફલાઈટોની ટીકીટમાં પણ અનેકગણો વધારો સ્થિતિયો છે ત્યારે રાજકોટથી જેટ એરવેઝની પ્રતિ દિવસ ૩ ફલાઈટ ઉડતી હતી જે હવે બંધ સ્થિતિઈ જતાં મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેટ એરવેઝ એક ઉચ્ચ સ્તરીય કંપની હોવા છતાં પણ વિલફુલ ડિફોલ્ટરોનાં કારણે કંપનીને માઠી અસર પહોંચી છે.

ભારત દેશમાં એવા અનેકવિધ વિલફુલ ડિફોલ્ટરો રહેલા છે કે જે ચાલુ અને નામાંકિત કંપનીઓને મેલીમુરાદનાં કારણોસર તેને બંધ કરી દેતા હોય છે જેમાં જેટનાં સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ સ્થિતિયો છે પરંતુ જેટ એરવેઝને ફરી એક વખત આશા જાગી છે કે, જેટ ફરી ઉડાન ભરશે ત્યારે અમેરિકાની કંપની ગ્રાન્ટ થ્રોન્ટન જેટ એરવેઝને ૭૦ કરોડ રૂપિયાની સહાય કરી છે અને આજથી શરૂ સ્થિતિતાં બિડીંગમાં પણ તે સહભાગી સ્થિતિશે. વાત સામે આવે છે કે, આ બિડીંગ આશરે ૧૫ દિવસ સુધી ચાલશે અને જો કોઈ જેટ એરવેઝને કોઈ બીડર નહીં મળે તો સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે. હાલ જેટ એરવેઝનાં તેનાં લીગલ કાર્યો અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે પુરતું ભંડોળ ઉપલબ્ધ નથી ત્યારે એ વાત સ્પષ્ટપણે માનવામાં આવી રહી છે કે, યુ.એસ.ની કંપની દ્વારા આશરે ૭૦ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે જેનાં સહારે જેટ ફરી ઉડાન ભરે તેવી શકયતા પણ સેવાઈ રહી છે.

યુ.એસ.ની કંપની જેટની બીડમાં ભાગ લેશે ત્યારે નિયમો નિર્ધારીત કરવામાં આવ્યા છે કે જે બિડરો બીડમાં ભાગ લ્યે તેની નેટવર્થ આશરે ૧૦૦૦ કરોડ જેટલી હોવી જોઈએ. વધુમાં સુત્રોનાં જણાવ્યા અનુસાર બીડીંગની સમય મર્યાદા ૧૫ દિવસ રાખવામાં આવી છે પરંતુ જો કોઈ બિડરો આ ગણતરીનાં ૧૫ દિવસમાં ભાગ નહીં લ્યે તો સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે પરંતુ આશા એવી પણ સેવાઈ રહી છે કે, અમેરિકન કંપની જ જેટની બાગદોડ સંભાળશે અને જેટની ઉડાન ફરી ભરાવવામાં મદદરૂપ સ્થિતિશે. હાલ જેટ એરવેઝ નાદારીનાં કેસમાં સમેટાઈ છે પરંતુ જો જેટ ફરી ઉડાન ભરે તો ઉડ્ડયન ક્ષેત્રે ફરી તેજી જોવા મળશે અને લોકોને જે હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ નહીં કરવો પડે ત્યારે સરકારે તેનાં નિયમોમાં પણ ફેરબદલ કરવાની આવશ્યકતા ઉભી સ્થિતિઈ છે અને વિલફુલ ડિફોલ્ટરો સામે લાલ આંખ કેવી રીતે કરવી તે દિશામાં પણ સરકારે વિચારવાની આવશ્યકતા ઉભી સ્થિતિઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.