Abtak Media Google News

વિંગ્સ આઈવીએફમાં એગ ફિઝિંગ ઓવરીઅન સ્ટિમ્યુલેશન, એડવાન્સ બ્લાસ્ટોસિસ્ટ સિલેકશન અને ઓસાઈટ ડોનેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ

ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડકટીવ ટેક્નિક્સ  અછઝ  ના એક અંદાજ મુજબ હાલના સમયે કુલ ભારતીય વસ્તી ના 10-14% લોકો વ્યંધત્વથી પીડાય છે . શહેરી વિસ્તારમાં આ દરો ઘણા ઉંચા છે જયા દરેક 6 યુગલો માથી 1 યુગલ વ્યંધત્વની આ પીડાથી પ્રભાવિત છે . જો આપણે આંકડાઓ પર નજર કરીયે તો આજના તબક્કામાં , લગભગ 2.5 કરોડ ભારતીય યુગલો  વ્યંધત્વને  કારણે ગર્ભધારણ કરવાનો સક્રિય પ્રયાસ કરી રહ્યા છે . તેવી જ રીતે , યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા માં 15-49 વર્ષની વયની વિજાતીય મહિલાઓ જેને અગાઉ બાળકોને જન્મ આપવાનો કોઈ અનુભવ ન હોય એવા 5 માંથી 1 (19%) ગર્ભવતી થઈ શકતી નથી . ઉપરાંત આમાંથી પણ લગભગ 4 માંથી 1 (25%) એવા સ્ત્રીઓ ને ગર્ભવતી થવામાં મુશ્કેલી થાય છે.

ભારતમાં , આશરે 36.5 % યુગલોને મોડી ઉંમરે માતૃત્વ માટે  એનએફ ટેક્નોલોજી ની જરૂર પડે છે . અદ્યતન માતૃત્વ વય  એએમએ 35 વર્ષ અંડાશયના અનામત અને સ્ત્રીબીજ ની સક્ષમતા બંનેમાંના ઘટાડા સાથે સંકળાયેલ છે . આજે , આપણી પાસે વય – સંબંધિત પ્રજનનક્ષમતાના ક્ષયને રોકવા માટે કોઈ સીમિત ઉપાય કે સારવાર ના વિકલ્પ કે 35 વર્ષથી વધુ ઉંમરની આઈવીએફ માંથી પસાર થતી સ્ત્રીઓ માટે વિવિધ ઉપચારાત્મક અભિગમોનો ઉપયોગ કરી શકાય છે.

Dsc 3078 Scaled

IVF ટેક્નોલોજીના નિષ્ણાત અને વિગ્સ IVF હોસ્પિટલ રાજકોટના સેન્ટર હેડ – ર્ડો . સંજય દેસાઈ અદ્ભુતન સારવારની પદ્ધતિઓની ભલામણ કરે છે જેમાં ઓસાઈટ કાર્યાપ્રિઝરવેશન ઓર ઍગ ફિઝિંગ , ઓવરીઅન સ્ટિમ્યુલેશન, એડવાન્સ -બ્લાસ્ટોસિસ્ટ સિલેકશન  અને ઓસાઈટ ડોનેશન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

જ્યારે માતૃત્વની ઉંમર સંબંધિત વાત હોય ત્યારે આપણે ઘણી વાર વાર્તાઓ સાંભળતા હોય છે . વિજ્ઞાને સાબિત કર્યું છે કે સ્ત્રીઓની વધુમાં વધુ પ્રજનન વય 37 વર્ષ અને તેથી વધુ છે . જેમ જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય છે તેમ તેમ પરિપક્વતા માટે તેના ઈંડાનું અનામત ઓછું ઉપલબ્ધ બને છે . જો સ્ત્રી પાસે પુષ્કળ અંડાશય અનામત હોય , તો પણ તે ઇંડામાં આનુવંશિક વિકલાંગતા હોવાની શક્યતા વધુ હોય છે.

તેવી જ રીતે પુરુષો માટે વધુમાં વધુ પ્રજનન વય 40-45 વર્ષની વચ્ચે છે . સ્ત્રીઓથી વિપરીત , પુરુષો તેમના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન શુક્રાણુઓ ઉત્પન્ન કરે છે . જોકે વધતી ઉંમર ની સાથે આ શુક્રાણુઓની ગુણવત્તા , રંગસૂત્રીયની (GYNETICS) અસાધારણ રીતે બગડે છે. મોડી માતૃત્વ વયની પ્રજનનક્ષમતા પર અસર

35-40 વર્ષની વયની સ્ત્રીઓ માટે સમય એક નિર્ણાયક પહેલું છે . એવું કહેવાય છે કે , આ સમયગાળામાં પ્રજનન મૂલ્યાંકન ઝડપી અને ચોક્કસ હોવું જોઈએ અસુરક્ષિત સંભોગના 6 મહિના પછી આ મૂલ્યાંકન કરવું જોઈએ . એકવાર આ પરીક્ષણ પૂર્ણ થઈ જાય ત્યાર પછી પ્રજનન નિષ્ણાત સારવારના વિકલ્પો વિશે ચર્ચા કરે છે . જો વંધ્યત્વનું કારણ નક્કી થઇ જાયે , તો નિષ્ણાત અદ્યતન મેડિકલ વિકલ્પો જેમકે ઇન્ટ્રાયુટરીન ઇન્સેમિનેશન  (IUI) , IVF અથવા ઈંઈજઈં જેવા મેડિકલ થેરાપી સૂચવી શકે છે જો કારણ અજ્ઞાત રહે , તો અદ્યતન વંધ્યત્વ ઉપચારો જેમ કે સમયસર ઇન્ટ્રાયુટરીન ઇન્સેમિનેશન ( SO/ IU ) , IVF અથવા ICSI સાથે સુપરઓવ્યુલેશન સૂચવવામાં આવી શકે છે . વૃદ્ધ સ્ત્રીઓ માટેનો બીજો વિકલ્પ એ છે કે અન્ય સ્ત્રી દ્વારા દાન કરાયેલ ઇંડાનો ઉપયોગ કરવું કારણકે મોટી ઉંમરની સ્ત્રીના ઈંડાની સરખામણીમાં નાની ઉંમરની સ્ત્રીના ઈંડાને ફળદ્રુપ થવાની શક્યતા વધુ હોય છે .

ડો . સંજય દેસાઈ , IVF નિષ્ણાત અને સેન્ટર હેડ- WINGS-IVF રાજકોટ જણાવે છે , ” તાજેતરના વર્ષોમાં , વંધ્યત્વ એક ગંભીર અને સામાન્ય સમસ્યા બની ગઈ છે . આધુનિક જીવનશૈલીએ સામાન્ય રીતે પ્રજનન કરવાની અમારી ક્ષમતાને અસર કરી છે . વિશ્વભરના તમામ વંધ્યત્વના કેસોમાં ભારતનું 25-30 % યોગદાન છે . આ સમસ્યાની તીવ્રતાનો અંદાજ IVE કેન્દ્રો પર આશાવાદી માતાપિતાની વિશાળ ભીડથી લગાવી શકાય છે .

યુગલોમાં હવે અદ્ભુતન IVF ટેક્નોલોજી , પ્રજનન માટે એક વિશ્વસનીય અને લોકપ્રિય પદ્ધતિ છે . આ પ્રક્રિયામાં , ઇંડાને પ્રયોગશાળામાં ફુંકાણુ સાથે ફળદ્રુપ કરવામાં આવે છે . ફળદ્રુપ ગર્ભને ગુણવત્તા માટે તપાસવામાં આવે છે અને સ્ત્રીના ગર્ભાશયમાં મુકવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.